Not Set/ રાજ્યમાં પારો અચાનક ગગડ્યો, મોર્નિંગ વોકર્સ ગુલાબી ઠંડીની મજા લેવા નિકળ્યા બહાર

સમગ્ર રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. પારો અચાનક ગગડી જતા લોકોનો ઠંડીનો ચમકારો થયો છે. સૌથી વધુ ઠંડીની અસર રાજ્યનાં નલીયામાં જોવા મળી રહી છે. અહી લઘુત્તમ તાપમાન 11..4 ડિગ્રી નોંધાયુ છે. બીજી તરફ અમદાવાદમાં પણ ઠંડીએ પોતાનો ચમકારો બતાવ્યો છે. અહી સવારથી જ ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. અહી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયુ […]

Top Stories Ahmedabad Gujarat
Winter Season રાજ્યમાં પારો અચાનક ગગડ્યો, મોર્નિંગ વોકર્સ ગુલાબી ઠંડીની મજા લેવા નિકળ્યા બહાર

સમગ્ર રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. પારો અચાનક ગગડી જતા લોકોનો ઠંડીનો ચમકારો થયો છે. સૌથી વધુ ઠંડીની અસર રાજ્યનાં નલીયામાં જોવા મળી રહી છે. અહી લઘુત્તમ તાપમાન 11..4 ડિગ્રી નોંધાયુ છે. બીજી તરફ અમદાવાદમાં પણ ઠંડીએ પોતાનો ચમકારો બતાવ્યો છે. અહી સવારથી જ ઠંડા પવનો ફૂંકાઇ રહ્યા છે. અહી લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી નોંધાયુ છે.

ઠંડીનો ચમકારો સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વહેલી સવારે અને મોડી રાત્રીએ લોકોને ભારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. આપને જણાવી દઇએ કે, ઠંડીનો પારો અચાનક ગગડ્યો છે. જેને લઇને લોકોમાં ખુશી તો છે જ સાથે લોકોનું માનવુ છે કે ઠંડીની શરૂઆત થતા જ તેઓ આ સીઝનને પોતાના સ્વાસ્થને સારુ કરવા મોર્નિંગ વોક માટે બહાર આવ્યા છે. જો કે ઠંડી સવારે વધુ છે પરંતુ સ્વાસ્થને સારુ બનાવવા માટે આ ગુલાબી ઠંડીને સહન કરી કસરત પર ધ્યાન આપવા પર પણ લોકો પોતાનુ ધ્યાન આપી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.