Not Set/ 144 વર્ષનાં ટેસ્ટ મેચ ઇતિહાસમાં ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામે જીતીને બનાવ્યો આ રકોર્ડ

ટેસ્ટ મેચનાં ઇતિહાસમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે ગઈકાલે પાકિસ્તાન સામે મેચ જીતીને રેકોર્ડ બનાવ્યો છે. ટેસ્ટ મેચમાં પાકિસ્તાન સામે 4 રનથી જીતીને ન્યુઝીલેન્ડ ટેસ્ટ ફોર્મેટની એવી પહેલી ટીમ બની ગઈ છે જે 4 રનનાં ગેપથી મેચ જીતી હોય. આ મેચ દુબઈમાં રમાઈ હતી. ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની પહેલી ટેસ્ટ મેચમાં જીતીને ન્યુઝીલેન્ડ કિકેટ ટીમે લીડ મેળવી […]

Top Stories World

ટેસ્ટ મેચનાં ઇતિહાસમાં ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમે ગઈકાલે પાકિસ્તાન સામે મેચ જીતીને રેકોર્ડ બનાવ્યો છે. ટેસ્ટ મેચમાં પાકિસ્તાન સામે 4 રનથી જીતીને ન્યુઝીલેન્ડ ટેસ્ટ ફોર્મેટની એવી પહેલી ટીમ બની ગઈ છે જે 4 રનનાં ગેપથી મેચ જીતી હોય. આ મેચ દુબઈમાં રમાઈ હતી.

In the test format’s 144 years of history, New Zealand set a record by defeating Pakistan

ત્રણ ટેસ્ટ મેચની સીરીઝની પહેલી ટેસ્ટ મેચમાં જીતીને ન્યુઝીલેન્ડ કિકેટ ટીમે લીડ મેળવી લીધી છે. પહેલી ટેસ્ટમાં ન્યુઝીલેન્ડ પાકિસ્તાન સામે જીતી ગયું હતું. પાકિસ્તાનનો સ્કોર 227 અને 171 હતો જયારે ન્યુઝીલેન્ડ ટીમનો સ્કોર 153 અને 249 હતો. એજાઝ પટેલનો આ ન્યુઝીલેન્ડ ટીમમાં ડેબ્યુ મેચ હતો અને એણે પોતાની ટીમને જીતાડવામાં ઘણો મોટો ફાળો આપ્યો હતો.

144 વર્ષનાં ટેસ્ટ મેચનાં ઇતિહાસમાં આ ચોથો સૌથી ઓછો જીતનો રન ગેપ હતો.