દુર્ઘટના/ વડોદરામાં પ્લાન્ટનું સ્ટ્રક્ચર તૂટતા બે મજૂર દબાયા,જાણો વિગત

વડોદરા શહેરમાં બે મજૂરો દયાટા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે,આ ઘટના વડોદરા શહેરના ઉમેટાથી સિંધરોડ પર બની હતી

Top Stories Gujarat
6666 વડોદરામાં પ્લાન્ટનું સ્ટ્રક્ચર તૂટતા બે મજૂર દબાયા,જાણો વિગત
  • વડોદરામાં પ્લાન્ટનું સ્ટ્રક્ચર તૂટતા બે મજૂર દબાયા
  • રાજકમલ બિલ્ડર્સ દ્વારા કામ ચાલી કહ્યું હતુ
  • ઉમેટાથી સિંઘરોડ તરફની લાઇનનું ચાલતું હતું કામ
  • પાણીની લાઇન માટેનું સ્ટ્રક્ચર તૂટ્યુ
  • સ્ટ્રક્ચર તૂટી પડતા મજૂર દબાયા
  • સ્થાનિક નાગરિકે કર્યો વીડિયો વાયરલ

વડોદરા શહેરમાં બે મજૂરો દયાટા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે,આ ઘટના વડોદરા શહેરના ઉમેટાથી સિંધરોડ પર બની હતી,પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઉમેટાથી સિંધરોડ પર પાણીની લાઇનનું કામ ચાલી રહ્યું હતું, આ કામ રાજકમલ બિલ્જર્સ દ્વારા કરાવવામાં આવતું હતું .જ્યારે પાણીની લાઇન માટે કામ કરી રહ્યા હતા મજૂરો ત્યારે લાઇનનું સ્ટ્રકચર તૂટી જતાં મજૂરો દટાયા હતા,જેના લીધે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી, આજુબાજુના લોકો મદદે દોડી આવ્યા હતા અને સત્વરે પ્રશઆસને જાણ કરી હતી.પોલીસને જાણ થતાં તે ઘટનાસ્થળ પર પહોંચી બચાવ કામગીરી હાથ ધરી હતી,