અમદાવાદ/ ઈસનપુરમાં વિદ્યાર્થીને ટોર્ચર કરાતા હોબાળો

ઈસનપુરની લીટલ બર્ડ્સ સ્કૂલમાં આ વિદ્યાર્થીને માનસિક રીતે હેરાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે

Gujarat Ahmedabad
લીટલ બર્ડ્સ સ્કૂલ

ઈસનપુરમાં સ્કૂલના એક વિદ્યાર્થીને ટોર્ચર કરાતા હોબાળો મચ્યો છે. લીટલ બર્ડ્સ સ્કૂલમાં બનેલી આ ઘટનામાં બાળકને માનસિક રીતે પરેશાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે.

ઈસનપુરની લીટલ બર્ડ્સ સ્કૂલમાં આ વિદ્યાર્થીને માનસિક રીતે હેરાન કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીને ક્લાસની બહાર બેસાડી રાખવામાં આવતો હોવાનો તેના પરિવારજનોનો આક્ષેપ છે.

વિદ્યાર્થીને લાંબા સમયથી ક્લાસની બહાર બેસાડી રાખવામાં આવતો હોવાનું ધ્યાનમાં આવતા તેના વાલીએ અંતે પોલીસને જાણ કરી હતી. જેને આધારે વધુ તપાસ ચાલી રહી છે.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ



આ પણ વાંચો:Gujarat Crime/મોરબીમાં ત્રણ ભાઈઓ પર જીવલેણ હુમલો, એકનું મોત

આ પણ વાંચો:CM Bhupendrapatel/મુખ્યમંત્રીને ભેટ સોગાદમાં મળેલી અને તોશાખાનામાં જમાં કરાવેલી ચીજ વસ્તુઓનું પ્રદર્શન કમ હરાજીનો કાર્યક્રમ યોજાશે

આ પણ વાંચો:સુરત/ઉધનામાં યુવક અને યુવતીની બંધ ઘરમાંથી મળી લાશ