ઉદ્ઘાટન/ બજાણા ગ્રામ પંચાયત ઓફિસ ખાતે  “કાનુની સહાય કેન્દ્ર” ની ઓફિસનું ઉદ્ઘાટન

પાટડી – દસાડા તાલુકાના બજાણા માં ગ્રામ પંચાયત ઓફિસ ખાતે તાલુકા સેવા સમિતિ પાટડી દ્રારા “કાનુની સહાય કેન્દ્ર” ની ઓફિસનું ઉદ્ઘાટન પ્રિન્સિપાલ સિવિલ જજ જી.પી.ભોઈ દ્રારા કરવામાં

Gujarat
devji 1 બજાણા ગ્રામ પંચાયત ઓફિસ ખાતે  "કાનુની સહાય કેન્દ્ર" ની ઓફિસનું ઉદ્ઘાટન

દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ@ સુરેન્દ્રનગર

પાટડી – દસાડા તાલુકાના બજાણા માં ગ્રામ પંચાયત ઓફિસ ખાતે તાલુકા સેવા સમિતિ પાટડી દ્રારા “કાનુની સહાય કેન્દ્ર” ની ઓફિસનું ઉદ્ઘાટન પ્રિન્સિપાલ સિવિલ જજ જી.પી.ભોઈ દ્રારા કરવામાં આવ્યુ હતુ.

devji 2 બજાણા ગ્રામ પંચાયત ઓફિસ ખાતે  "કાનુની સહાય કેન્દ્ર" ની ઓફિસનું ઉદ્ઘાટન

‘કાનુની સહાય કેન્દ્ર’ દ્વારા બજાણા‌ ગામ ની જનતા સહિત પાટડી દસાડા તાલુકાના કોઈ પણ નાગરીકને કાનુની સહાય, સલાહ કે કાયદાકીય માર્ગદર્શન ની જરૂરીયાત હોય તો તે ઓ ને મફત કાનૂની સહાય પૂરી પાડવામાં આવશે.

devji 3 બજાણા ગ્રામ પંચાયત ઓફિસ ખાતે  "કાનુની સહાય કેન્દ્ર" ની ઓફિસનું ઉદ્ઘાટન

આ ઉપકર્મે બજાણા ગામનાં સરપંચ અશરફ ખાન મલેક, તાલુકા કાનૂની સેવા સમિતિ ના સેક્રેટરી નરેન્દ્રસિંહ મકવાણા અને પી.એલ.વી.સુશ્રી જશોદાબેન વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

kalmukho str 21 બજાણા ગ્રામ પંચાયત ઓફિસ ખાતે  "કાનુની સહાય કેન્દ્ર" ની ઓફિસનું ઉદ્ઘાટન