આજનું રાશિફળ/ આ રાશિના જાતકને આવકમાં પણ સુધારો થશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 07 એપ્રિલ 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 04 07T110044.000 આ રાશિના જાતકને આવકમાં પણ સુધારો થશે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

 દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૮-૦૪-૨૦૨૪, સોમવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / ફાગણ વદ અમાસ
  • રાશી :-   મીન  (દ, ચ, ઝ, થ)
  • નક્ષત્ર :-    ઉત્તરભાદ્રપદ  (સવારે ૧૦:૧૩ સુધી.)
  • યોગ :-     ઈન્દ્ર            (સાંજે ૦૬:૧૩ સુધી.)
  • કરણ :-    ચતુષ્પાદ       (બપોરે ૦૧:૩૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે પૂરા દિવસ અને રાત્રી દરમ્યાન ચાલુ રહેશે.
  • વિંછુડો આજે નથી
  • સૂર્ય રાશી Ø   ચંદ્ર રાશી
  • મીન ü મીન (સવારે ૦૭:૩૩ સુધી, અપ્રિલ-૦૯)
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü  ૦૬.૨૫ એ.એમ                                  ü ૦૬.૫૭ પી.એમ.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત
  • ૦૬.૦૦ એ.એમ.                    ü ૦૬:૩૯ પી.એમ.
  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

ü બપોરે ૧૨:૧૬ થી બપોરે ૦૧:૦૬ સુધી.      ü સવારે ૦૭.૫૯ થી ૦૯.૩૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :

Ø આજે સોમવતી અમાસ છે. કુંભ મેળો છે.·        અમાસ ની સમાપ્તિ  :   રાત્રે ૧૧:૪૯ સુધી.·         

  • તારીખ :-        ૦૮-૦૪-૨૦૨૪, સોમવાર / ફાગણ વદ અમાસના  ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
અમૃત  ૦૬:૨૫ થી ૦૭:૫૯
શુભ ૦૯:૩૩ થી ૧૧:૦૭
લાભ ૦૩:૪૯ થી ૦૫.૨૩
અમૃત ૦૫:૨૩ થી  ૦૬:૫૭

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ  ૧૧:૧૫ થી ૧૨:૪૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • દિવસ ખૂબ જ આનંદદાયક રહેશે.
  • ગેરકાયદેસર કાર્યોમાં રસ ન લો.
  • તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે.
  • ખામીઓમાંથી શીખો અને આગળ વધો.
  • શુભ કલર: કેસરી
  • શુભ અંક:

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • વરિષ્ઠ લોકોની સલાહ લેવી.
  • વ્યાપારમાં નવો પ્રયાસ સફળ રહેશે.
  • મહત્વપૂર્ણ મીટિંગ માટે પણ આમંત્રણ મળે.
  • કોઈપણ પ્રકારની દલીલમાં ન પડો.
  • શુભ કલર: બદામી
  • શુભ અંક:

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે.
  • ગળામાં ઈન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે.
  • કોઈને અંગત જીવનની માહિતી ન આપો.
  • વધારે ચર્ચા કરવાથી બચવું પડશે.
  • શુભ કલર: ઓરેન્જ
  • શુભ અંક:

 

  • કર્ક (ડ, હ) :-
  • ભવિષ્ય માટે યોજનાઓ બને.
  • તમારા મિત્રો મદદ કરે.
  • કોઈપણ યાત્રા નિરર્થક રહેશે.
  • નકામી પ્રવૃત્તિઓમાં સમય બગાડો નહીં.
  • શુભ કલર: ભૂખરો
  • શુભ અંક:

 

  • સિંહ (મ, ટ) :-
  • કામમાં રહેલા અવરોધો દૂર થશે.
  • અનુભવી લોકોની સલાહ લો.
  • વિવાહિત જીવન સુખમય રહેશે.
  • સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહો.
  • શુભ કલર: આસમાની
  • શુભ અંક:

 

  • કન્યા (પ, ઠ, ણ) :-
  • વિવાદોનો ઉકેલ આવે.
  • તણાવમાં વધારો થાય.
  • જીવનસાથી વચ્ચે વિવાદથાય.
  • પગના દુખાવાની સમસ્યા વધશે.
  • શુભ કલર: ગુલાબી
  • શુભ અંક:

 

  • તુલા (ર, ત) :-
  • અદ્ભુત ઊર્જા અનુભવશો.
  • આવકમાં પણ સુધારો થશે.
  • મિત્ર તરફથી સમાચાર પ્રાપ્ત થશે.
  • કાર્યમાં યોગ્ય પરિણામ મળે.
  • શુભ કલર: પીળો
  • શુભ અંક:

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • મને સારા ઓર્ડર મળશે.
  • સમયસર કામ પૂરું થાય.
  • પ્રોપર્ટી સાથે જોડાયેલો મોટો સોદો થાય.
  • પરિવારની સલાહ મનોબળ વધારશે.
  • શુભ કલર: લાલ
  • શુભ અંક:

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • થાકને કારણે માથાનો દુખાવો
  • વિચારોમાં પરિવર્તન લાવો.
  • વર્તમાન જોઈને તમે નિર્ણય લો.
  • સાચા-ખોટાને સમજવું મુશ્કેલ બનશે.
  • શુભ કલર: જાંબલી
  • શુભ અંક:

 

  • મકર (ખ, જ) :-
  • કમરનો દુખાવો રહે.
  • સફળતાઓ પ્રાપ્ત થશે.
  • નવા કાર્યો સિદ્ધ થશે
  • ચારે બાજુથી સહયોગ મળશે.
  • શુભ કલર: કથ્થાઈ
  • શુભ અંક:

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • ધાર્મિક કે શુભ કાર્ય થાય.
  • તમારું વ્યક્તિત્વ વધુ નિખરશે.
  • એકાગ્રતા સાથે આગળ વધશો.
  • ચોરી કે નુકશાન થવાની સંભાવના છે.
  • શુભ કલર: સફેદ
  • શુભ અંક: