આજનું રાશિફળ/ જાણો કઈ રાશી પર કાળી ચૌદસએ મંડરાઈ રહ્યું છે સંકટ,જાણો તમારું આજનું રાશિ ભવિષ્ય

11 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

Top Stories Rashifal Dharma & Bhakti
Know on which zodiac sign danger is hovering on the black fourteenth day, know your horoscope today

                                  દૈનિક રાશીભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

 • તારીખ :- ૧૧-૧૧-૨૦૨૩, શનિવાર
 • તિથી :-     વિ. સં. ૨૦૭૯ / આસો વદ તેરસ/ચૌદસ
 • રાશી :-    તુલા   (ર,ટ)
 • નક્ષત્ર :-   ચિત્રા             (બપોરે ૦૧:૪૮ સુધી.)
 • યોગ :-    પ્રિતી           (બપોરે ૦૫:૦૨ સુધી.)
 • કરણ :-    વણિજ                    (બપોરે ૦૧:૫૯ સુધી.)
 • વિંછુડો કે પંચક :-
 • પંચક આજે નથી.
 • વિંછુડો આજે નથી.
 • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
 • તુલા                                       ü તુલા
 • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૬.૪૮ કલાકે                            ü સાંજે ૦૫.૫૫ કલાકે.

 • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

üનથી                                                    ü ૦૪:૩૫ પી.એમ.

 • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૦૧ થી બપોર ૧૨:૪૫ સુધી.       ü બપોર ૦૯.૩૬ થી સાંજે ૧૧.૦૦ સુધી.

 • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
 • હનુમાનજીની પૂજા કરવી અને હનુમાન બહુકનો પાઠ કરવો.
 • તેરસ ની સમાપ્તિ :      બપોરે ૦૨: ૦૦ સુધી
  ચૌદસની   સમાપ્તિ  :         બપોરે ૦૨:૪૫ સુધી. (નવેમ્બર-૧૨)
 • તારીખ :-        ૧૧-૧૧-૨૦૨૩, ગુરુવાર / આસો વદ ચૌદસના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૧૨ થી ૦૯:૩૫
લાભ ૦૧:૪૫ થી ૦૩:૧૦
અમૃત ૦૩:૧૦ થી ૦૪.૩૨

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૫:૫૫ થી ૦૭:૩૨
શુભ ૦૯:૧૦ થી ૧૦:૪૫
અમૃત ૧૦:૪૫ થી ૧૨:૨૨
 • મેષ (અ, લ , ઈ) :-
 • નાણાકીય સંકટ આવે.
 • તમારી ફરિયાદ લોકો કરે.
 • તમારો સમય બગડે.
 • કાર્ય બરાબર ના થાય.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૯

 

 

 • વૃષભ (બ, વ, ઉ) :-
 • ધારેલું કાર્ય પૂર્ણ થાય.
 • માથામાં દુખાવો રહે.
 • ઉત્તેજનાસભર અને મનોરંજક વિચારી રાખો.
 • રોમેન્ટિક સ્પંદનો અનુભવશો.
 • શુભ કલર – કેસરી
 • શુભ નંબર – ૧

 

 

 

 • મિથુન (ક, છ, ઘ) :-
 • આર્થિક પરિસ્થિતિમાં સુધારો થાય
 • તમારા બાળકનું ધ્યાન રાખવું.
 • ભાઈ બહેન નો ઝગડો થાય.
 • શારીરિક સમસ્યા રહે.
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૫

 

 • કર્ક (ડ , હ) :-
 • ધારેલ કાર્ય પૂર્ણ થાય.
 • ભૂતકાળની ભૂલોને માફ કરો.
 • નવી નોકરીની વાત આવે.
 • ધ્યાન આપીને રોકાણ કરશો.
 • શુભ કલર – લીલો
 • શુભ નંબર – ૮

 

 

 

 • સિંહ (મ , ટ) :-
 • મનને શાંત રાખો.
 • બહારનું ખાવાનું ટાળો.
 • શિવલિંગ પર જળ ચઢાવો.
 • માનવતાની મહેક પ્રસરાવી શકો.
 • શુભ કલર – સોનેરી
 • શુભ નંબર – ૬

 

 • કન્યા (પ , ઠ, ણ) :-
 • ખભાનો દુખાવો રહે.
 • વિચારોમાં નવીનતા આવે.
 • મન હળવું થાય.
 • બહાર જતા પહેલા ચાંદલો કરવો.
 • શુભ કલર – ગુલાબી
 • શુભ નંબર – ૭

 

 • તુલા (ર , ત) :-
 • ઘરેથી ઈલાયચી ખાઈને નીકળવું.
 • લાલ રૂમાલ જોડે રાખવો.
 • અધૂરા કાર્ય પૂર્ણ થાય.
 • દિવસ સારા કાર્યમાં પસાર થાય.
 • શુભ કલર – પીળો
 • શુભ નંબર – ૮

 

 

 

 • વૃશ્વિક (ન, ય) :-
 • રોકાણમાંથી લાભ થાય.
 • તમારા માટે અઢળક સમય મળશે.
 • પ્રવાસના યોગ બને.
 • ધન કમાવા ની ઘણી તકો બનશે.
 • શુભ કલર – જાંબલી
 • શુભ નંબર – ૨

 

 

 • ધન (ભ, ધ, ફ, ઢ) :-
 • ગુલાબનું અત્યાર છાંટીને નીકળવું.
 • વડીલોની સંભાળ લેવી.
 • કોઈ સલાહ લઈને કાર્ય કરવું.
 • આર્થિક હાની થઈ શકે છે.
 • શુભ કલર – કાળો
 • શુભ નંબર – ૮

 

 • મકર (ખ, જ) :-
 • શરીર સાથ ન આપે.
 • બેચેની અનુભવાય.
 • મનમાં ખરાબ વિચાર આવે.
 • કોઈ કાર્ય કરવાનું મન ન થાય
 • શુભ કલર – નારંગી
 • શુભ નંબર – ૪

 

 • કુંભ (ગ, શ, સ, ષ) :-
 • આવેશ માં આવીને કોઈ કામ ન કરો.
 • આખો દિવસ મહેનતમાં પસાર થાય.
 • આર્થિક સ્થિતિ સુધરે.
 • સહકર્મચારીઓનો સહયોગ મળે.
 • શુભ કલર – લાલ
 • શુભ નંબર – ૬

 

 • મીન (દ, ચ, ઝ, થ) :-
 • દવા દારૂમાં પૈસા જાય.
 • મનચક દોડે ચડે.
 • કામમાં તકેદારી રાખવી.
 • કોઈની યાદમાં દિવસ પસાર થાય
 • શુભ કલર – વાદળી
 • શુભ નંબર – ૩