આજનું રાશિફળ/ આ રાશિના જાતકોનો નવા લોકો સાથે સંપર્ક વધે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

જાણો 2 માર્ચ, 2024નું રાશિ ભવિષ્ય જાણો શું કહે છે તમારું આજનું રાશિભવિષ્ય…

Dharma & Bhakti Rashifal
Beginners guide to 2024 03 01T164456.174 આ રાશિના જાતકોનો નવા લોકો સાથે સંપર્ક વધે, જાણો તમારું આજનું રાશિભવિષ્ય…

દૈનિક રાશિભવિષ્ય

કિશન મહારાજ ( જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર)— (મો.) (9898766370,6354516412)

શિવધારા જ્યોતિષ

આજનું પંચાંગ:

  • તારીખ :- ૦૨-૦૩-૨૦૨૪, શનિવાર
  • તિથી :-     વિ. સં. ૨૦૮૦ / મહા વદ છઠ/ સાતમ
  • રાશી :-    વૃશ્ચિક   ( ન, ય)
  • નક્ષત્ર :-   વિશાખા        (બપોરે  ૦૨:૪૩ સુધી.)
  • યોગ :-   વ્યાઘાત                    (સાંજે ૦૬:૧૧ સુધી.)
  • કરણ :-    વણિજ                    (સવારે  ૦૭:૫૪ સુધી.)
  • વિંછુડો કે પંચક :-
  • પંચક આજે નથી.
  • વિંછુડો આજે સવારે ૦૮:૧૮ કલાકે બેસશે.
  • સૂર્ય રાશી         Ø   ચંદ્ર રાશી
  • કુંભ                                                ü વૃશ્ચિક
  • સૂર્યોદય :- Ø સૂર્યાસ્ત   :-

ü સવારે ૦૭.૦૦ કલાકે                            ü સાંજે ૦૬.૪૩ કલાકે.

  • ચંદ્રોદય Ø ચંદ્રાસ્ત

ü૧૨:૩૯ એ.એમ                                    ü ૧૦:૪૫ એ.એમ.

  • અભિજિત મૂહર્ત :- Ø રાહુકાળ

üસવારે ૧૨:૨૮ થી બપોર ૦૧:૧૫ સુધી.       ü સવારે ૦૯.૫૫ થી સવારે ૧૧.૨૩ સુધી.

  • વ્રત અને તહેવાર / દિન વિશેષ :
    હનુમાન ચાલીસાનો પાઠ કરવો.
  • છઠની સમાપ્તિ :     સવારે  ૦૭:૫૫ સુધી

  • તારીખ :-        ૦૨-૦૩-૨૦૨૪, શનિવાર / મહા વદ છઠના ચોઘડિયા
દિવસના ચોઘડિયા
ચોઘડિયું સમય
શુભ  ૦૮:૨૭ થી ૦૯:૫૫
લાભ ૦૨:૧૯ થી ૦૩:૪૭
અમૃત ૦૩:૪૭ થી ૦૫.૧૫

 

રાત્રીના ચોઘડિયા
ચોઘડિયું સમય
લાભ ૦૬:૪૩ થી ૦૮:૧૫
શુભ ૦૯:૪૭ થી ૧૧:૧૯
અમૃત ૧૧:૧૯ થી ૧૨:૫૧
  • મેષ (અ, લ , ઈ) :-
  • દસ્તાવેજ કે કાગળો કોઈ સાથે શેર કરવા નહિ.
  • ઈન્ટરવ્યૂમા સફળતા મળી શકે,
  • ઘરમાં શુભ પ્રસંગ આવે.
  • નવી યોજનાઓ અમલમાં મૂકાય.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • વૃષભ (બ, વ, ઉ) :-
  • અનુભવી લોકોનો સહયોગ મળે.
  • ઓફિસમાં વિવાદ થઇ શકે.
  • તમારી પ્રશંસા થઇ શકે.
  • નવા લોકો સાથે સંપર્ક વધે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૭

 

  • મિથુન (ક, છ, ઘ) :-
  • વ્યવસાયમાં નવી તકો મળે.
  • જીવનસાથી નારાજ થઇ શકે.
  • કામમાં સમયનું ધ્યાન રાખવું
  • નાની ભૂલોને માફ કરતા શીખો.
  • શુભ કલર – વાદળી
  • શુભ નંબર – ૮

 

  • કર્ક (ડ , હ) :-
  • પ્રોપર્ટી ખરીદી કે વેચી શકો.
  • ધાર્મિક કાર્યમાં સમય પસાર થાય.
  • લોભમાં ગેરકાયેદસ કાર્ય કરવું નહિ.
  • મહત્વપૂર્ણ સોદો થઇ શકે.
  • શુભ કલર – લીલો
  • શુભ નંબર – ૬

 

  • સિંહ (મ , ટ) :-
  • કોઈ મુશ્કેલીમાં ફસાઈ શકો.
  • નોકરીમાં ઓવર ટાઈમ કરવો પડે.
  • માર્કેટીંગમાં નુકસાન થઇ શકે.
  • કામનો બોજ રહે.
  • શુભ કલર – સફેદ
  • શુભ નંબર – ૯

 

  • કન્યા (પ , ઠ, ણ) :-
  • એકાગ્રતા જાળવી જરૂરી છે.
  • અગત્યની બાબતો ગુપ્ત રાખવી.
  • નકારાત્મક વિચારો આવી શકે.
  • તમારો નિર્ણય યોગ્ય સાબિત થાય.
  • શુભ કલર – ગુલાબી
  • શુભ નંબર – ૪

 

  • તુલા (ર , ત) :-
  • જીવનસાથી જોડે ઝગડો થાય.
  • માથામાં દુખાવો રહે.
  • સંતાન તરફથી લાભ થાય.
  • કોઈની મદદ થાય.
  • શુભ કલર – રાતો
  • શુભ નંબર – ૯

 

  • વૃશ્વિક (ન, ય) :-
  • સામાજીક પ્રતિષ્ઠામા વધારો થાય.
  • કોઈ કાર્યક્રમનું આમંત્રણ મળે.
  • બિનજરૂરી ખર્ચા થાય.
  • નકારાત્મક વિચારો આવે.
  • શુભ કલર – લાલ
  • શુભ નંબર – ૮

 

  • ધન (ભ, ધ, ફ, ઢ) :-
  • કોઈ સમસ્યાનો સામનો કરવો પડે.
  • મહેનતા પ્રમાણે પરિણામ ન મળે.
  • નિરાશા અનુભવો.
  • પોતાની જાત પર ગુસ્સો આવી શકે.
  • શુભ કલર – પીળો
  • શુભ નંબર – ૯

 

  • મકર (ખ, જ) :-
  • અનુભવી વ્યક્તિથી કાર્ય પૂર્ણ થાય.
  • વિવાહીક સબંધો સારા રહેશે.
  • કેરિયરને લાગતું માર્ગદર્શન મળે.
  • નવા સબંધો પર ધ્યાન રાખવું.
  • શુભ કલર – નારંગી
  • શુભ નંબર – ૫

 

  • કુંભ (ગ, શ, સ, ષ) :-
  • નોકરીમાં બદલાવ આવી શકે.
  • પ્રેમમાં સફળતા મળે.
  • આર્થિક મુશ્કેલી આવે.
  • મોટો સોદો હાથમાંથી નીકળી જાય.
  • શુભ કલર – ભૂરો
  • શુભ નંબર – ૭

 

  • મીન (દ, ચ, ઝ, થ) :-
  • રોકાણ કરવામાં ધ્યાન રાખવું.
  • કામમાં વ્યસ્ત રહો.
  • સકારાત્મક વિચારો આવે.
  • સ્વાસ્થમાં તકલીફ રહે.
  • શુભ કલર – જાંબલી
  • શુભ નંબર – ૨

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આજથી 2 દિવસ રાજ્યમાં માવઠાની આગાહી, ખેડૂતો પર માવઠાનું સંકટ

આ પણ વાંચો:ઈવાન્કા ટ્રમ્પ પહોંચી જામનગર, જાણો કઈ હસ્તીઓનું આગમન થયું