કેન્દ્રીય ગૃહપ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે રવિવારે કહ્યું હતું કે, આર્ટિકલ 370 અને કાશ્મીર અંગે આજે પણ અનેક ગેરસમજો છે, તે સ્પષ્ટ થઈ જરૂરી છે.
અમિત શાહે કહ્યું કે જ્યારે દેશ આઝાદ થાય છે, ત્યારે સુરક્ષાના સવાલ, બંધારણની રચનાના સવાલ સહિતના ઘણા પ્રશ્નો હોય છે, પરંતુ આપણી સમક્ષ 630 રજવાડાઓને એક કરવાનો પ્રશ્ન સામે આવ્યો.
અમિત શાહે કહ્યું કે, જો પટેલ ન હોત તો રજવાડાઓનું એકીકરણ હોત. અમિત શાહે કહ્યું કે આઝાદી સમયે 630 રજવાડાઓને એક કરવા કોઈ મુશ્કેલી નહોતી પરંતુ જમ્મુ-કાશ્મીરને એક થવા માટે 5 ઓગસ્ટ, 2019 સુધી રાહ જોવી પડી હતી, પરંતુ હવે દેશનો સાચો ઇતિહાસ લખવાનો સમય આવી ગયો છે.
રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો
“Mantavya News” એપ્લિકેશન. Click https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
