Not Set/ બિહાર: હત્યા કરનાર આરોપીને માર મારીને છત પરથી નીચે નાખ્યો, પછી જીવતો બાળવાનો પ્રયાસ

બિહાર બિહારના નાલંદા જિલ્લાની એક ઘટના સામે આવી છે જ્યાં અન્યાયી ટોળું કાયદાને હાથમાં ન્યાય કરવા માટે ઉતરી આવ્યા છે, હત્યાના આરોપી પર આ ટોળા એ રીતે વરસી પડ્યું કે જોનારના રુંવાટા ઉભા થઇ ગયા. ટોળાએ શહેરમાં વેપારીની હત્યા કરીને ભાગનાર આરોપીને પકડીને તેના પર હુમલો કર્યો અને આરોપીને મારમાર્યો. આ પછી તેને છત પરથી […]

India

બિહાર

બિહારના નાલંદા જિલ્લાની એક ઘટના સામે આવી છે જ્યાં અન્યાયી ટોળું કાયદાને હાથમાં ન્યાય કરવા માટે ઉતરી આવ્યા છે, હત્યાના આરોપી પર આ ટોળા એ રીતે વરસી પડ્યું કે જોનારના રુંવાટા ઉભા થઇ ગયા. ટોળાએ શહેરમાં વેપારીની હત્યા કરીને ભાગનાર આરોપીને પકડીને તેના પર હુમલો કર્યો અને આરોપીને મારમાર્યો. આ પછી તેને છત પરથી નીચે ફેંકી દીધો અને પછી લોહીલુહાણ આરોપીને જીવતો બાળવાનો પ્રયાસ કર્યો.

बिहार: युवक की हत्या से भड़की भीड़ ने आरोपी को छत से फेंका नीचे

આ કિસ્સો વારદાત નાલંદાના મહલપુર મોહલ્લાનો છે. લોકોના જણાવ્યા અનુસાર, શુક્રવારની સવારે, ચાર ગુંડાઓએ મળીને એક વેપારીને ગોળી મારી હતી. વેપારી ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો. પછી લોકો આરોપીઓનો પીછો કર્યો. ત્રણ આરોપીઓ ભાગી ગયા હતા, પરંતુ ચોથા આરોપી ટોળાના હાથે લાગી ગયો હતો.

પછી શું ટોળાએ જાતે જ આ કેસમાં ન્યાય આપવાનું શરુ કર્યું. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પરંતુ ભીડના ગુસ્સા સામે પોલીસ પોતે અસહાય થઇ હતી.