Not Set/ કન્ઝ્યુમર ફોરમે ફુટવેર કંપની બાટાને રૂ.9000 નો દંડ ફટકાર્યો

કન્ઝ્યુમર ફોરમે ફુટવેર કંપની બાટા ઈન્ડિયા લિમિટેડ પર સર્વિસમાં ઉણપના પગલે 9 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચંદીગઢમાં બાટાના એક શોરૂમમાં ગ્રાહક પાસેથી પેપર બેગ માટે 3 રૂપિયા માંગવામાં આવ્યા હતા. આ મુદ્દાને ગ્રાહકે કન્ઝ્યુમર ફોરમમાં પડકાર્યો હતો. ફરીયાદ કરનાર ગ્રાહકનું કહેવું છે કે બાટાએ બેગ પર પણ ચાર્જ લગાવ્યો, એટલે કે કંપની બેગને પણ […]

Business
Bata India કન્ઝ્યુમર ફોરમે ફુટવેર કંપની બાટાને રૂ.9000 નો દંડ ફટકાર્યો

કન્ઝ્યુમર ફોરમે ફુટવેર કંપની બાટા ઈન્ડિયા લિમિટેડ પર સર્વિસમાં ઉણપના પગલે 9 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચંદીગઢમાં બાટાના એક શોરૂમમાં ગ્રાહક પાસેથી પેપર બેગ માટે 3 રૂપિયા માંગવામાં આવ્યા હતા. આ મુદ્દાને ગ્રાહકે કન્ઝ્યુમર ફોરમમાં પડકાર્યો હતો. ફરીયાદ કરનાર ગ્રાહકનું કહેવું છે કે બાટાએ બેગ પર પણ ચાર્જ લગાવ્યો, એટલે કે કંપની બેગને પણ બ્રાન્ડના નામથી વેચવાની કોશિશ કરી રહી હતી, જે બિલકુલ યોગ્ય નથી.