દિલ્લી
દિલ્લીના પૂર્વ મુખ્યમંત્રી મદનલાલ ખુરાનાએ શનિવારે અંતિમ શ્વાસ લીધા છે. શનિવારે કીર્તિ નગર સ્થિત આવેલા તેમના ઘરે તેમનું મૃત્યુ નીપજ્યું છે.
વર્ષ ૧૯૯૩થી લઈને વર્ષ ૧૯૯૬ સુધી તેઓ દિલ્લીના મુખ્યમંત્રી પદ પર રહ્યા હતા. એટલું જ નહી પરંતુ વર્ષ ૨૦૦૪માં તેઓને રાજસ્થાનના રાજ્યપાલ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૧માં તેમને બ્રેન હેમરેજ થયું હતું અને બસ તે સમયથી તેઓ બીમાર રહેતા હતા. શનિવારે સવારે તેમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઇ હતી ત્યરબાદ રાત સુધીમાં વધારે તબિયત લથડતા તેમનું મૃત્યુ થયું હતું.
Delhi: Visuals from outside the residence of former Delhi Chief Minister Madan Lal Khurana. He passed away earlier tonight. He was 82 years old. pic.twitter.com/7nGyEMMpMC
— ANI (@ANI) October 27, 2018
Delhi BJP Chief Manoj Tiwari and Delhi BJP general secretary Kuljeet Singh Chahal leave from the residence of former Chief Minister Madan Lal Khurana. He passed away earlier tonight. #Delhi pic.twitter.com/cu2YLOkKDJ
— ANI (@ANI) October 27, 2018
Delhi: Visuals from the residence of former Chief Minister Madan Lal Khurana who passed away earlier tonight. He was 82 years old. pic.twitter.com/4kVYD7kkC2
— ANI (@ANI) October 27, 2018
પૂર્વ સીએમના પરિવારમાં તેમની પત્ની, પુત્ર અને પુત્રી છે. ગયા વર્ષે તેમના દીકરાનું નિધન થઇ ગયું હતું જેનો તેમને ઊંડો આઘાત લાગ્યો હતો.

મોડી રાત્રે તેમના નિધનને લઈને દરેક મોટા રાજનેતાનું તેમના ઘરે આવા જવાનું ચાલુ થઇ ગયું છે.
Shri Madan Lal Khurana Ji will always be remembered for the manner in which he strengthened the BJP in Delhi. He made unwavering efforts towards serving the post-partition refugees in Delhi. My thoughts and solidarity with his family and supporters.
— Narendra Modi (@narendramodi) October 28, 2018
It's an hr of mourning.We pray for peace of the departed soul.His mortal remains will be kept at BJP-Delhi State Office tomorrow around 12 pm for people to pay last respects.He resides in people's hearts: Delhi BJP Chief Manoj Tiwari on demise of former Delhi CM Madan Lal Khurana pic.twitter.com/lHMaztJtA6
— ANI (@ANI) October 27, 2018
दिल्ली के पूर्व मुख्यमंत्री और भाजपा के वरिष्ठ नेता मदनलाल खुराना जी के निधन का दुःखद समाचार प्राप्त हुआ। खुराना जी एक आदर्श स्वयंसेवक, एक समर्पित विद्यार्थी परिषद कार्यकर्ता व जनसंघ और भारतीय जनता पार्टी के एक मजबूत स्तम्भ के रूप में सदैव याद किये जायेंगे। pic.twitter.com/TG1I1fHQtT
— Amit Shah (@AmitShah) October 27, 2018
પ્રધાનમંત્રી વડાપ્રધાન સહિત અનેક નેતાએ ટ્વીટ કરીને તેમની આત્માને શાંતિ મળે તે માટેની પ્રાર્થના કરી છે.
