મેષ
ઘરના મહેમાનનું આવવાનું થાય. સારા સમાચાર મળે. સમ્માન વધે. ખરાબ લોકોથી સાવચેત રહેવું. ઘર-પરિવારની ચિંતા રહે. રોગથી સંભાળવું. ધનની આવક થાય. જોખમના કામ ન કરવા. કોઈ મોટા કામ કરવાનું મન થાય.
વૃષભ
નવા કપડા પાછળ ખર્ચો થાય. રોજગાર પ્રાપ્તિના પ્રયત્નો સલ્ફ રહે. કોઈ મોટું કામ પૂરું થાય. યાત્રા સારી રહે. દુશ્મનની હાર થાય. પરિવારનો સાથ મળે. પાર્ટનર સાથેના મતભેદ દૂર થાય. નસીબનો સાથ મળે. મિત્રો તથા સંબંધીને મળવાનું થાય.
મિથુન
અપ્રત્યાશિત ખર્ચો થાય. ઉધાર લેવું પડે. જુનો રોગ ઉથલો મારે. ગુસ્સા પર કાબુ રાખવો. બીજા સાથે અપેક્ષા ન રાખવી. સારા કામ બગડી શકે. પરિવારનો સાથ ન મળે. ચિંતા વધે. વ્યવસાય સારો રહે. આવકમાં ઘટાડો થાય.
કર્ક
યાત્રા સારી રહે. રોજગારમાં વધારો થાય. ડૂબેલા પૈસા પરત મળી શકે. જોખમ ન ઉઠાવવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. મોટા લોકોનો સાથ મળે. ભાગ્યનો સાથ મળે. લોભ ન કરવો.
સિંહ
નવી યોજના સફળ થાય. કાર્યસ્થળ પર પરિવર્તન થાય. સામાજિક પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થાય. વ્યવસાય સારો રહે. એશ્વર્યાના સાધનો પર ખર્ચો થાય. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. સૌભાગ્યમાં વધારો થાય. જોખમ ન ઉઠાવવું.
કન્યા
તંત્ર-મંત્રમાં રૂચી રહે. દેવીદર્શન માટે પ્રવાસ થાય. સત્સંગનો લાભ થાય. કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત થઇ શકે. આવકમાં વધારો થાય. ઘર-પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરી શકો. પ્રસન્નતા રહે.
તુલા
સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે. જીવનસાથીનો સાથ મળે. વાહન અને મશીનોની ખરીદીમાં ધ્યાન રાખવું. ક્રોધ પર નિયંત્રણ રાખવું. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. કુસંગતિથી દૂર રહેવું. બહાર જવાનું મન થાય. થાક અને ચિંતા રહે. જોખમ ન ઉઠાવવું.
વૃશ્ચિક
કોઈ વરિષ્ઠ વ્યક્તિને મળવાનું થાય. વ્યવસાય સારો ચાલે. વિવાહનો પ્રસ્તાવ મળી શકે. યાત્રામાં ઉતાવળ ન કરવી. ઝઘડામાં ન પડવું. નાના ભાઈનો સાથ મળે. કાનૂની બાબતને લગતા કોઈ નવા ઉપાય ન કરવા.
ધન
સંપત્તિના કામમાં ફાયદો થાય. બેરોજગારી દૂર થાય. પાર્ટનર સાથેનો મતભેદ દૂર થાય. કોઈ મોટા કામની યોજના બને. નસીબનો સાથ મળે. વિવાદમાં ન પડવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઘર-બહાર પ્રસન્નતા મળે.
મકર
પરિવાર સાથે મનોરંજક યાત્રાનું આયોજન થાય. રચનાત્મક કામમાં સફળતા મળે. સ્વાદિષ્ટ ભોજનનો આંનદ મળે. ધન પ્રાપ્તિ થાય. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનું માર્ગદર્શન મળે. ગુસ્સા અને આળસ પર કાબુ રાખવો. ઘર-બહાર પ્રસન્નતા મળે.
કુંભ
વધારે મહેનતથી સ્વાસ્થ્યને અસર થાય. ખરાબ સમાચાર મળી શકે. કીમતી વસ્તુ સંભાળીને રાખવી. અપેક્ષિત કામમાં મોડું થવાને લીધે ચિંતા રહે. ધૈર્યનો ઉપયોગ કરવો. લાભ થાય. જોખમના કામ ન કરવા.
મીન
ઘર-બહાર પૂછપરછ રહે. મહેનતનું ફળ મળે. આવકમાં વધારો થાય. પરિવારના સભ્યો અને મિત્રોનો સાથ મળે. કોઈ મોટી સમસ્યા દૂર થાય. પ્રસન્નતામાં વધારો થાય. ઉતાવળ ન કરવી. મહત્વકાંક્ષા વધે. વધારે પ્રયત્નો કરવા.
