Not Set/ જુઓ લોકોની મજબૂરી, કમર સુધીના પાણીમાં પણ આ રીતે નીકળી અંતિમયાત્રા

મધ્યપ્રદેશના 52 જિલ્લાઓમાંથી 33 જિલ્લા પૂરની ચપેટમાં છે, તેમાંથી એક હરદા જિલ્લો પણ છે. અહીંની સ્થિતિ એટલી ખરાબ છે કે ઘરથી સ્મશાન વચ્ચે પાણી કમર સુધી ભરાઈ ગયું હતું. આ પાણીમાં, અંતિમ સંસ્કાર માટે નીકળેલી અંતિમયાત્રા તો તેનો વીડિયો વાયરલ થઈ ગયો. મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં પૂરને કારણે અંતિમયાત્રા નિકાળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.કમર […]

India
aaaaaaaaaaaaaaaaaam 18 જુઓ લોકોની મજબૂરી, કમર સુધીના પાણીમાં પણ આ રીતે નીકળી અંતિમયાત્રા

મધ્યપ્રદેશના 52 જિલ્લાઓમાંથી 33 જિલ્લા પૂરની ચપેટમાં છે, તેમાંથી એક હરદા જિલ્લો પણ છે. અહીંની સ્થિતિ એટલી ખરાબ છે કે ઘરથી સ્મશાન વચ્ચે પાણી કમર સુધી ભરાઈ ગયું હતું. આ પાણીમાં, અંતિમ સંસ્કાર માટે નીકળેલી અંતિમયાત્રા તો તેનો વીડિયો વાયરલ થઈ ગયો.

મધ્યપ્રદેશના હરદા જિલ્લામાં પૂરને કારણે અંતિમયાત્રા નિકાળવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.કમર સુધીના પાણીમાં નીકળેલી અંતિમયાત્રાનો એક વીડિયો વાયરલ થયો હતો, જે સોમવાર એટલે કે  9 સપ્ટેમ્બર, 19 નો છે.

पानी से लबालब सड़क, सीने तक डूबकर लोगों ने निकाली शवयात्रा

ભારે વરસાદ વચ્ચે હરદા જિલ્લામાં અંતિમસંસ્કાર માટે નીકળ્યા હતા. હરદા જિલ્લામાં 9 સપ્ટેમ્બર સોમવારે ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે હરદાની સુખની નદી છલકાઇ હતી.

पानी से लबालब सड़क, सीने तक डूबकर लोगों ने निकाली शवयात्रा

આ મામલો હરદા જિલ્લાના પીડગાંવનો છે, જ્યાં 20 વર્ષિય રાહુલનું માંદગીથી મૃત્યુ થયું હતું. સોમવારે અવિરત વરસાદને પગલે ગામમાં પૂરની પરિસ્થિતિ સર્જાઇ હતી.

વરસાદી પાણીમાં ગામના લોકોએ અંતિમ સંસ્કાર કર્યા હતા. તે દરમિયાન ગામના એક યુવકે એક વીડિયો બનાવ્યો, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.