Not Set/ સ્પેશિયલ સેલ ટીમે જૈશ-એ-મોહમ્મદના આતંકીની કરી ધરપકડ

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલને જૈશ આતંકી માજીદ બાબાની ધરપકડ કરી છે. જૈશ-એ-મોહમ્મદના આતંક માજીદ બાબા પર 2 લાખ રૂપિયાનું ઇનામ હતું. સ્પેશિયલ સેલ ટીમને જૈશ-એ-મોહમ્મદ આતંકી અબ્દુલ મજીદ બાબાની શોધી કરી રહી હતી. આતંકી અબ્દુલ માજીદ જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાનો નિવાસી છે. આતંકી પર રૂ. 2 લાખનું ઇનામ જાહેર કર્યું […]

Top Stories India Videos

દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલને મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલને જૈશ આતંકી માજીદ બાબાની ધરપકડ કરી છે. જૈશ-એ-મોહમ્મદના આતંક માજીદ બાબા પર 2 લાખ રૂપિયાનું ઇનામ હતું.

સ્પેશિયલ સેલ ટીમને જૈશ-એ-મોહમ્મદ આતંકી અબ્દુલ મજીદ બાબાની શોધી કરી રહી હતી. આતંકી અબ્દુલ માજીદ જમ્મુ-કાશ્મીરના સોપોર જિલ્લાનો નિવાસી છે. આતંકી પર રૂ. 2 લાખનું ઇનામ જાહેર કર્યું છે.

સ્પેશિયલ સેલની ટીમએ તેને શ્રીનગરથી ધરપકડ કરી છે. ટીમે તેને શનિવારની સાંજે શ્રીનગરના પીએસ શ્યોરા વિસ્તારથી ધરપકડ કરી. હવે તેને સીજેએમ શ્રીનગરની સામે હાજર કરવામાં આવશે, અહીંથી તેને ટ્રાંઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવશે.