બળાત્કારની ઘટનાઓ અંગે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે, તેમ છતાં દેશમાં બળાત્કારની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી.આવામાં વધુ એક કિસ્સો મહારાષ્ટ્રના પુનાનો સામે આવ્યો છે, જ્યાં ભોસરી વિસ્તારમાં એક 15 વર્ષની સગીરા પર તેના સાવકા પિતાએ યૌન શોષણ કર્યું હતું અને ત્યારબાદ તેની હત્યા કરાઈ હતી.
A 15 year old girl allegedly sexually assaulted and killed by her step father in Bhosari area of Pune. Police have registered a case against accused under different sections including under POCSO. Accused yet to be arrested. #Maharashtra
— ANI (@ANI) December 13, 2019
પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. આરોપી હજી ફરાર છે. પોલીસનું કહેવું છે કે તે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
