Not Set/ ૨૦૦ વિમાન રાખનારી દેશની પ્રથમ એરલાઈન્સ બની ઈન્ડિગો

ડોમેસ્ટિક બજેટની એર લાઈન્સે શુક્રવારે જ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ૨૦૦ વિમાન ધરાવતી દેશની પ્રથમ ડોમેસ્ટિક એરલાયન્સ ઈન્ડિગો બની છે.  ઈન્ડિગોએ શુક્રવારે પોતાના કાફલામાં એરબસ એ-૩૨૦ અને બે એ-૩૨૦ નવા વિમાનને સમાવેશ કરવાની ઘોષણા કરી છે. આની સાથે જ ઈન્ડિગો  ૨૦૦ વિમાન રાખનારી દેશની પ્રથમ એર લાઈન્સ બની ગઈ છે. ઈન્ડિગો તરફથી દાવો કરવામાં […]

Top Stories India Trending Business

ડોમેસ્ટિક બજેટની એર લાઈન્સે શુક્રવારે જ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. ૨૦૦ વિમાન ધરાવતી દેશની પ્રથમ ડોમેસ્ટિક એરલાયન્સ ઈન્ડિગો બની છે. 

ઈન્ડિગોએ શુક્રવારે પોતાના કાફલામાં એરબસ એ-૩૨૦ અને બે એ-૩૨૦ નવા વિમાનને સમાવેશ કરવાની ઘોષણા કરી છે.

આની સાથે જ ઈન્ડિગો  ૨૦૦ વિમાન રાખનારી દેશની પ્રથમ એર લાઈન્સ બની ગઈ છે. ઈન્ડિગો તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ત્રણ વર્ષમાં તે ૩૦૦ વિમાન રાખવાના લક્ષ્ય રાખી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે ડોમેસ્ટિક વિમાનની સેવા મામલે ઈન્ડિગોનો ૪૦ ટકા ભાગ છે.