Not Set/ ભારતે 160 કરોડ કોરોના વેક્સિન ડોઝનો પ્રી-ઓર્ડર આપ્યો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…ભારતે 160 કરોડ કોરોના વેક્સિન ડોઝનો પ્રી-ઓર્ડર આપ્યો, 60% વસ્તી કવર થશે, ગ્લોબલ એનાલિસિસનો દાવો

Breaking News
vaccine 0 ભારતે 160 કરોડ કોરોના વેક્સિન ડોઝનો પ્રી-ઓર્ડર આપ્યો

મંતવ્ય ન્યૂઝ બ્રેકિંગ – સમાચાર ટુ ધ પોઇન્ટ…

  • ભારતે 160 કરોડ કોરોના વેક્સિન ડોઝનો પ્રી-ઓર્ડર આપ્યો
  • 60% વસ્તી કવર થશે, ગ્લોબલ એનાલિસિસનો દાવો
  • ભારતનો વિશ્વભરમાં સૌથી વધુ વેક્સિનનો પ્રી-ઓર્ડર
  • યુરોપિયન સંઘ, અમેરિકા અને અન્ય દેશો કરતાં પણ વધુ
  • ભારતે 30 નવેમ્બર સુધી ત્રણ વેક્સિનના ડોઝ સિક્યોર કર્યા

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…