Not Set/ રાહુલ ગાંધી દિવાળી બાદ સંભાળી શકે છે કોંગ્રેસની કમાન

રાહુલ ગાંધી દિવાળી બાદ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બની શકે છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ પાર્ટીની અંદર આ પદ માટે રાહુલને પડકાર નહીં આપે તો, રાહુલ ગાંધી નિર્વિઘ્ન અધ્યક્ષ બની શકે છે. મહત્વનું છે કે અત્યારે પાર્ટીની કમાન સોનિયા ગાંધીની પાસે છે અને તે પાછલા 19 વર્ષોથી આ પદ પર છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં સૌથી […]

Top Stories
172001 rahul gandhi રાહુલ ગાંધી દિવાળી બાદ સંભાળી શકે છે કોંગ્રેસની કમાન

રાહુલ ગાંધી દિવાળી બાદ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ બની શકે છે. પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર કોઈ પાર્ટીની અંદર આ પદ માટે રાહુલને પડકાર નહીં આપે તો, રાહુલ ગાંધી નિર્વિઘ્ન અધ્યક્ષ બની શકે છે. મહત્વનું છે કે અત્યારે પાર્ટીની કમાન સોનિયા ગાંધીની પાસે છે અને તે પાછલા 19 વર્ષોથી આ પદ પર છે. સોનિયા ગાંધીએ કોંગ્રેસમાં સૌથી વધારે સમય સુધી પાર્ટી અધ્યક્ષ બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવા માટે ઘણાં રાજ્યોએ પ્રસ્તાવ પણ પારિત કર્યો છે.