Not Set/ રેપના આરોપી દાતી મહારાજની વધી મુશ્કેલીઓ, કોર્ટમાં હાજર રહેવાની મળી નોટીસ

રેપના આરોપમાં ફંસાયેલા સ્વયંભુ બાબા દાતી મહારાજ અને તેમના ત્રણ ભાઈઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. Rape case against self-styled godman Daati Maharaj: Delhi's Saket Court takes cognizance of the charge sheet filed by Delhi Police Crime Branch. It also issued notices to him and his three brothers asking them to appear before the court on […]

Top Stories India Trending

રેપના આરોપમાં ફંસાયેલા સ્વયંભુ બાબા દાતી મહારાજ અને તેમના ત્રણ ભાઈઓની મુશ્કેલીઓ વધી ગઈ છે.

દિલ્લીની કોર્ટે મહારાજ સહિત ત્રણેય ભાઈઓને ૨૩ જાન્યુઆરી,૨૦૧૯ પહેલા કોર્ટમાં હાજર રહેવા માટે કહ્યું છે.

દિલ્લી હાઈકોર્ટે નવેમ્બર મહિનામાં પીડિતાની તરફથી લગાવેલા આરોપ પર સુનવણી કરતા આ આખા મામલાને સીબીઆઈને સોંપી દીધો હતો.

પીડિતા દ્વારા એફઆઈઆર નોંધાવ્યા બાદ આશરે ૩ મહિના પછી ક્રાઈમ બ્રાન્ચે ચાર્જશીટ દાખલ કરી હતી અને મહારાજ સહિત તેના ભાઈઓ પર પણ આરોપ લગાવ્યો હતો. આ મામલા પર કોર્ટે નારાજગી જતાવી હતી અને પૂછ્યું હતું કે અત્યાર સુધી આરોપીઓની ધરપકડ શા માટે નથી કરવામાં આવી ?