જો તમે રિલાયન્સ જિયોના ગ્રાહક છો, તો તે તમારા માટે પણ ગર્વપૂર્ણ ક્ષણ છે. આ સમાચાર ખાસ કરીને જીયો વપરાશકર્તાઓ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે હવે તેઓ અઢી વર્ષમાં 300 મિલિયન ગ્રાહકોની સંખ્યાને પાર કરનારી વિશ્વની પ્રથમ કંપનીનો ભાગ બની ગયા છે. ગયા મહિને, 2 માર્ચે રિલાયન્સ જિયોએ 300 મિલિયન ગ્રાહકોના આંકડાને પાર કર્યો હતો. કંપનીએ ત્રણ વર્ષથી ઓછા સમયમાં 300 મિલિયન ગ્રાહકોનો આંકડો પાર કર્યો છે.
Not Set/
Jio સામે બધા થયા ફેલ, 300 મિલિયન ગ્રાહકોનો આંકડો કર્યો પાર
જો તમે રિલાયન્સ જિયોના ગ્રાહક છો, તો તે તમારા માટે પણ ગર્વપૂર્ણ ક્ષણ છે. આ સમાચાર ખાસ કરીને જીયો વપરાશકર્તાઓ માટે મહત્વપૂર્ણ છે, કારણ કે હવે તેઓ અઢી વર્ષમાં 300 મિલિયન ગ્રાહકોની સંખ્યાને પાર કરનારી વિશ્વની પ્રથમ કંપનીનો ભાગ બની ગયા છે. ગયા મહિને, 2 માર્ચે રિલાયન્સ જિયોએ 300 મિલિયન ગ્રાહકોના આંકડાને પાર કર્યો હતો. […]
