Not Set/ આ કંપનીનો બ્રાંડ એમ્બેસેડર બન્યો ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા

હૈદરાબાદ ભારતીય ક્રિકેટ સ્ટાર હાર્દિક પંડ્યાને શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ ડીલ આપનાર ઝૈગલ કંપનીએ પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ઝૈગલ કંપની કોર્પોરેટ કાર્ડ, ઓનલાઈન શોપિંગ, ગ્રુપ ડીઝાઇનિગ ડીલ્સ અને લોયલ્ટી સિસ્ટમ પૂરી પાડે છે. હવેથી ઝૈગલ કંપનીના પ્રોડક્ટ્સનો પ્રચાર બરોડાનો ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કરશે. આ કંપની સાથે જોડાવાની બાબત પર હાર્દિકે કહ્યું કે હું ઝૈગલ સાથે જોડાઈને ઘણો […]

Sports
hardik pandya આ કંપનીનો બ્રાંડ એમ્બેસેડર બન્યો ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા

હૈદરાબાદ

ભારતીય ક્રિકેટ સ્ટાર હાર્દિક પંડ્યાને શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ ડીલ આપનાર ઝૈગલ કંપનીએ પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. ઝૈગલ કંપની કોર્પોરેટ કાર્ડ, ઓનલાઈન શોપિંગ, ગ્રુપ ડીઝાઇનિગ ડીલ્સ અને લોયલ્ટી સિસ્ટમ પૂરી પાડે છે.

હવેથી ઝૈગલ કંપનીના પ્રોડક્ટ્સનો પ્રચાર બરોડાનો ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કરશે. આ કંપની સાથે જોડાવાની બાબત પર હાર્દિકે કહ્યું કે હું ઝૈગલ સાથે જોડાઈને ઘણો ખુશ છું. આ કંપની એ લોકોને પેમેન્ટ કરવાની અલગ અલગ રીત અને શ્રેષ્ઠ રેસ્ટોરન્ટ જણાવે છે. હું ખાવાનો શોખ ધરાવું છુ જેને લઈને હું અવાર નવાર સારી રેસ્ટોરન્ટ ઝૈગલ એપની મદદથી શોધતો હોવું છુ.

hardikdbchdx આ કંપનીનો બ્રાંડ એમ્બેસેડર બન્યો ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા

hardik આ કંપનીનો બ્રાંડ એમ્બેસેડર બન્યો ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા

ઝૈગલની એડવરટાઇઝમેન્ટમાં હાર્દિક પંડ્યાનો જોવા મળ્યો કઈક આવો અંદાઝ

 

મહત્વનું છે કે, ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં રમાયેલી પાંચમી વનડેમાં હાર્દિક પંડ્યાનું પર્ફોમન્સ ઘણું શાનદાર રહ્યું હતું.

એટલું જ નહી પણ હાર્દિક તેની હેર સ્ટાઇલના લીધે પણ અવાર નવાર ચર્ચામાં રહે છે. ઉપરાંત ઘણા મેગેઝીનમાં પણ કવર સ્ટોરી તરીકે ચમકી ચુક્યો છે.