Gujarat News/ ઓખા બંદરેથી રવાના થયેલ ભારતીય માછીમારી બોટનુ પાકિસ્તાન મરીન સેક્યુરિટી એનજસી દ્વારા અપહરણ

આઠ માછીમારોમાંથી સાત ગુજરાતના છે અને એક મહારાષ્ટ્રનો છે.

Gujarat Top Stories

Gujarat News : પાકિસ્તાને માછીમારી માટે પ્રતિબંધિત ક્ષેત્રમાં પ્રવેશ્યા બાદ ભારતીય બોટનું અપહરણ કર્યું હતું. જેમાં 8 માછીમારોની ધરપકડ કરવામાંઆવી હતી. ગુરુવારે પાકિસ્તાની મરીન એજન્સીએ આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા રેખા (IMBL) નજીક આઠ માછીમારો સાથેની એક ભારતીય બોટનું અપહરણ કર્યું હતું.

સૂત્રોએ જણાવ્યું હતું કે નાર નારાયણ નામની બોટ 25 ઓક્ટોબરના રોજ માછીમારી માટે નીકળી હતી અને તે નો-ફિશિંગ ઝોનમાં પ્રવેશી હતી, જેના કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

અટકાયત કરાયેલા આઠ માછીમારોમાંથી સાત ગુજરાતના છે અને એક મહારાષ્ટ્રનો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં BJP-Congress ના કાર્યકર્તાઓ બાખડયા: કોંગ્રેસ પ્રમુખ સહિત 2 ની તબિયત લથડતાં હોસ્પિટલમા

આ પણ વાંચો: Jamnagar News/જામનગરમાં ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓ પર પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન

આ પણ વાંચો: Jamnagar News/જામનગર શાળા આરોગ્ય તપાસણી: 220 બાળકો ગંભીર બીમારીથી પીડિત