Not Set/ આમ કરે છે ભારત ના લોકો સેક્સ, સ્ટડીમાં થયો ખુલાસો….

ભારતીયોની સેક્સ પેટર્ન વિશે સ્ટડી કર્યો ભારતમાં સેક્સ ને આજે પણ નિષિદ્ધ માનવામાં આવે છે અને લોકો આના વિષે ખુલીને વાત કરવામાં અચકાઈ છે. એવા માં ભારત ના લોકો ના બેડરૂમ માં બંધ દરવાજા પાછળ શું ચાલે છે તે જાણવાની કોશિશ કરવામાં આવી હતી. સેક્સુઅલ હેલ્થ સ્ટાર્ટઅપ that’s personal દ્વારા કરાયેલા એક અભ્યાસ માં 4 […]

Relationships

ભારતીયોની સેક્સ પેટર્ન વિશે સ્ટડી કર્યો

ભારતમાં સેક્સ ને આજે પણ નિષિદ્ધ માનવામાં આવે છે અને લોકો આના વિષે ખુલીને વાત કરવામાં અચકાઈ છે. એવા માં ભારત ના લોકો ના બેડરૂમ માં બંધ દરવાજા પાછળ શું ચાલે છે તે જાણવાની કોશિશ કરવામાં આવી હતી. સેક્સુઅલ હેલ્થ સ્ટાર્ટઅપ that’s personal દ્વારા કરાયેલા એક અભ્યાસ માં 4 વર્ષ સુધી 60 લાખ લોકોની સેક્સ પેટર્ન વિશે જાણકારી લેવામાં આવી હતી. આ અભ્યાસ ના પરિણામો આઘાતજનક હતા….

 

સૌથી વધારે આ પ્રોડક્ટ વેચાઈ હતી

મહિલાઓ અને પુરુષો વચ્ચે ક્યાં પ્રોડક્ટ્સનો ઉપયોગ સૌથી વધારે થાય છે? આ પ્રશ્નના જવાબમાં પુરુષો એ જણાવ્યું હતું કે લુબ્રીકેન્ટસ જયારે મહિલાઓએ કહ્યું હતું ઇન્ટિમેટ મસાજર.

 

મહારાષ્ટ્ર માં સૌથી વધારે વેચાણ

સૌથી વધારે સેક્સ રિલેટેડ પ્રોડક્ટ્સ ખરીદવા બાબતે મહારાષ્ટ્ર સૌ પ્રથમ છે. બીજા નંબરે કર્ણાટક અને ત્યાર પછી ત્રીજા નંબરે પશ્ચિમ બંગાળ છે.

શહેરોમાં મુંબઈ ટોચ પર

તે જ સમયે શહેરોની વાત કર્યે તો મુંબઈ છે ટોપ પર જયારે બીજા નંબરે છે દિલ્હી અને બેંગલુરુ ત્રીજા ક્રમે છે.

આ શહેરોમાં મહિલાઓ કોન્ડોમ ખરીદે છે

આ અભ્યાસ મુજબ, વડોદરા, પૂણે અને તિરુવનંતપુરમ એવા ત્રણ શહેરો છે જ્યાં વધુ મહિલાઓ પુરૂષોની તુલનાએ કોન્ડોમ ખરીદે છે. અને જો કોન્ડોમ ની ટોટલ સેલ ની વાત કર્યે તો એને ખરીદવા વાળા પુરુષો ની સંખ્યા 62% છે.

રોમેન્ટિક મહિનો

તેમાં કોઈ શક વગર કહી શકાય કે વેલેન્ટાઇન ડેને કારણે ભારતના લોકો પણ ફેબ્રુઆરી ને સૌથી રોમેન્ટિક મહિનો માને છે અને સૌથી ઓછો રોમેન્ટિક મહિનો માર્ચ હોય છે.