ભાવ વધારો/ ટૂંકા અંતરની ટ્રેનોના ભાડામાં આ કારણે ઝીંકાયો વધારો

ભારતીય રેલ્વેએ રેલ્વે મુસાફરો પાસેથી ટૂંકા અંતરની મુસાફરી માટે વસૂલવામાં આવતા  ભાડા માં કેમ વધારો કરવામાં આવ્યો તેની પણ સ્પષ્ટતા કરી છે.

India
train book ટૂંકા અંતરની ટ્રેનોના ભાડામાં આ કારણે ઝીંકાયો વધારો

કોરોના  લોકડાઉનમાં છૂટછાટ આપ્યા બાદ રેલ્વે ફક્ત સ્પેશીયલ ટ્રેનો ચલાવવામાં આવતી રહી હતી. જો કે  શરૂઆતમાં ફક્ત લાંબા અંતરની ટ્રેનો જ  ચલાવવામાં આવતી હતી, પરંતુ હવે ટૂંકા અંતરની પેસેન્જર ટ્રેનો પણ કાર્યરત કરવામાં આવી છે. અનેક ટ્રેનોની શરૂઆતમાં ભારતીય રેલ્વેએ મહત્વનો નિર્ણય પણ લીધો છે. ભારતીય રેલ્વેએ રેલ્વે મુસાફરો પાસેથી ટૂંકા અંતરની મુસાફરી માટે વસૂલવામાં આવતા  ભાડા માં કેમ વધારો કરવામાં આવ્યો તેની પણ સ્પષ્ટતા કરી છે.