Delhi News/ ઇન્દિરા ગાંધીની 41મી શહીદી વર્ષગાંઠ નિમિત્તે શક્તિ સ્થળ, નવી દિલ્હી ખાતે સ્મૃતિ સમારોહ

આજે દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની 41મી પુણ્યતિથિ છે. રાષ્ટ્ર સ્વર્ગસ્થ આયર્ન લેડી, ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી રહ્યું છે

NATIONAL India Trending
Indira Gandhi on death anniversary

Delhi News: આજે શુક્રવારે સવારે 9 વાગ્યે, જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યાલય ખાતે, જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિઓ દ્વારા સંયુક્ત રીતે, ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીની 41મી પુણ્યતિથિ અને સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ. આ કાર્યક્રમમાં જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં અધિકારીઓ અને કાર્યકરોએ ભાગ લિધો.

સોનિયા ગાંધી સહિત કોંગ્રેસ સમિતિઓ દ્વારા ભૂતપૂર્વ વડા પ્રધાન ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલ આુપવામાં આવી


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો:સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પર એકતાના શપથ લેવડાવતા ગૃહપ્રધાન