ગોળીબાર/ અમેરિકાના ટેનિસમાં અંધાધૂંધ ફાયરિંગ, 2 લોકોના મોત

અમેરિકામાં ગોળીબારની ઘટના સામાન્ય બની ગઇ છે.સતત ફાયરિંગના સમાચાર સમય અંતરાલે આવતા રહે છે, ફરી એકવાર અંધાધૂંધ ગોળીબારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે

Top Stories World

અમેરિકામાં ગોળીબારની ઘટના સામાન્ય બની ગઇ છે.સતત ફાયરિંગના સમાચાર સમય અંતરાલે આવતા રહે છે, ફરી એકવાર અંધાધૂંધ ગોળીબારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાના ટેનિશમાં એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર કરતા બે લોકોના મોત થઇ ગયા છે. આ ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી.આ ઘટના અંગે સઘન તપાસ કરી રહી છે.પોલીસે હુમલાખોરની તપાસ હાથ ધરી છે.