Photos/ બોલ્ડ ફોટો શેર કરી ઇન્સ્ટાગ્રામ પર આગ લગાવે છે ગહના વશિષ્ઠ, માત્ર 18 લોકોને કરે છે ફોલો

ગહના સોશિયલ મીડિયા પર બિગ બોસ વિશે પણ ઘણી વાતો કરે છે. આ સાથે ગહના સોશિયલ મીડિયા પર ઘણી ફિલ્મોની સમીક્ષા પણ આપી ચુકી છે.

Photo Gallery
a 83 બોલ્ડ ફોટો શેર કરી ઇન્સ્ટાગ્રામ પર આગ લગાવે છે ગહના વશિષ્ઠ, માત્ર 18 લોકોને કરે છે ફોલો

ગહના વશિષ્ઠની ક્રાયમ બ્રાન્ચની પ્રોપર્ટી સેલે પોર્ન વીડિયો શૂટ કરવામાં અને એક વેબસાઇટ પર અપલોડ કરવામાં કથિત ભૂમિકા માટે ધરપકડ કરવામાં આવી છે. ગહના વશિષ્ઠ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.

gehana vasisth

ગહનાના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 8 લાખ 92 હજાર ફોલોઅર્સ છે. જ્યારે તેણી ફક્ત 18 લોકોને જ ફોલો કરે છે. આ સાથે ગહના અત્યાર સુધીની 3500 જેટલી પોસ્ટ કરી ચુકી છે.

gehana vasisth

ગહના વશિષ્ઠ એક અભિનેત્રીની સાથે સાથે એક મોડેલ પણ છે. વર્ષ 2012 માં, ગહના વશિષ્ઠાએ મિસ એશિયા બિકિની હરીફાઈ જીતી મેળવી હતી.

gehana vasisth

ગહના હિન્દીની સાથે સાઉથ ઈન્ડિયન ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગહના અત્યાર સુધીમાં 70 થી વધુ જાહેરાતો કરી ચુકી છે અને છેલ્લા પાંચ વર્ષમાં તે સાઉથની 30 થી વધુ ફિલ્મોમાં પણ જોવા મળી છે.

gehana vasisth

ગહનાને એકતા કપૂરની પ્રખ્યાત વેબ સિરીઝ ‘ગંદી બાત’ થી ખ્યાતિ મળી છે.

gehana vasisth

ગહના સોશિયલ મીડિયા પર બિગ બોસ વિશે પણ ઘણી વાતો કરે છે. આ સાથે ગહના સોશિયલ મીડિયા પર ઘણી ફિલ્મોની સમીક્ષા પણ આપી ચુકી છે.

gehana vasisth

અભિનેત્રી ઉપરાંત ગહના દિગ્દર્શનની દુનિયામાં પણ સાહસ કરી ચુકી છે. ગહનાએ અંકિતા દવે સ્ટારર એક સેમી પોર્ન ફિલ્મ ‘ઝિદ’નું દિગ્દર્શન કર્યું છે.

gehana vasisth

મહત્વનું છે કે, ગહના પર 85 થી વધુ અશ્લીલ ફિલ્મોના શૂટિંગ અને તેને વેબસાઇટ પર અપલોડ કરવાનો આરોપ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ