Rajkot/ હોસ્પિટલમાં શાંતિ દાખવવાને બદલે મારામારી થઈ રહ્યાની ઘટના

રાજકોટ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કેટલાક શખ્સોએ કોઈ કારણોસર યુવાનને માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને…….

Top Stories Gujarat

Rajkot News: હોસ્પિટલમાં શાંતિ દાખવવાને બદલે મારામારી થઈ રહ્યો હોવાની ઘટના સામે આવી છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મારામારી થઈ રહ્યાનો વીડિયો સામે આવ્યો છે. કેટલાક શખ્સોએ કોઈ કારણોસર યુવાનને માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મારામારીને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

રાજકોટ શહેરમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં કેટલાક શખ્સોએ કોઈ કારણોસર યુવાનને માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. બંને પક્ષે મારામારી થતાં વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મારામારીને પગલે સિક્યોરિટી ગાર્ડ દોડી આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ રાજકોટમાં 3 વર્ષના બાળકનું સ્વિમિંગ પુલમાં પડતાં મોત, CCTV ફૂટેજ સામે આવ્યા

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ