Not Set/ લંડન: દુકાનદારે સિગરેટ માટે ના પાડતાં, પટેલ યુવકની કરી હત્યા

ઉતરી લંડનમાં એક ચોકવાનારી ઘટના બની છે જ્યાં એક 16 વર્ષના યુવકે દુકાનદારની જે ભારતનાં રહેવાસી છે તેમની એટલા માટે હત્યા કરી નાખી કે તેમણે સિગરેટ આપવાં માટે ના કહી દીધી. આ ઘટના શનિવારની છે, મિલ હિલ વિસ્તારમાં રહેતાં 49 વર્ષના વિજયભાઈ પટેલ તેમણી નાની દુકાનમાં હતાં. 16 વર્ષના યુવકે સિગરેટ માંગી અને તેમણે ના […]

World
લંડન: દુકાનદારે સિગરેટ માટે ના પાડતાં, પટેલ યુવકની કરી હત્યા

ઉતરી લંડનમાં એક ચોકવાનારી ઘટના બની છે જ્યાં એક 16 વર્ષના યુવકે દુકાનદારની જે ભારતનાં રહેવાસી છે તેમની એટલા માટે હત્યા કરી નાખી કે તેમણે સિગરેટ આપવાં માટે ના કહી દીધી.

આ ઘટના શનિવારની છે, મિલ હિલ વિસ્તારમાં રહેતાં 49 વર્ષના વિજયભાઈ પટેલ તેમણી નાની દુકાનમાં હતાં. 16 વર્ષના યુવકે સિગરેટ માંગી અને તેમણે ના કહી દીધી. ત્યારે હુમલાવરે તેમની છાતીમાં માર્યું હતું અને તે નીચે પડી ગયા હતાં. હુમલા પછી તે રોટા એક્સ્પ્રેસ રેલના પાટાથી લંડન એમ્બ્યુલન્સને ગંભીર હાલતમાં મળ્યા હતાં. તેમને સેન્ટમેરી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યાં હતાં.

47F10A6400000578 5250625 Vijay Patel m 13 1515507754053 1 લંડન: દુકાનદારે સિગરેટ માટે ના પાડતાં, પટેલ યુવકની કરી હત્યા

વિજયભાઈ પટેલ તેમના પરિવાર સાથે લંડનમાં 2006 થી રહેતાં હતાં. વિજયભાઈ સાથે જયારે મારપીટ થઈ તે વખતે તેમના પતિની પોતાના રીશ્તેદારોને મળવા માટે ભારત આવ્યાં હતાં.

વિજયભાઈ પટેલનાં માથમાં ગંભીર ચોટ વાગતાં તેમનું મોત થયું હતું. આ હત્યામાં ૧૬ વર્ષના છોકરાને આરોપી બતાવામાં આવ્યો છે. અને તેની તસ્વીર પર બતાવવામાં આવી છે. પોલીસના કહેવા મુજબ આ હત્યામાં ત્રણ લોકો સામેલ હતાં.