ઇટલી
મંગળવારે ઇટલી દેશમાં રોમ શહેરમાં એક મેટ્રો સ્ટેશન પર એસ્કેલેટર ખરાબ થઇ ગઈ હતી. આ એસ્કેલેટર ખરાબ થઇ જતા તેના પરથી પસાર થઇ રહેલા ૨૪થી પણ વધુ મુસાફરોને ગંભીર ઈજા થઇ હતી.

આ એસ્કેલેટરનો નીચેનો ભાગ તૂટી ગયો અને તે બેકાબુ બની ગઈ હતી. મોટા ભાગના ઘવાયેલા લોકો રશિયાના હતા.
આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે એસ્કેલેટર બેકાબુ બની હતી :
https://www.instagram.com/p/BpVLAn-DaQ-/?taken-by=buzzfeednews
This has just happened with CSKA fans in Rome after an escalator broke down. Multiple fans have reportedly been injured. https://t.co/LNRfcKqjRF
— Artur Petrosyan (@arturpetrosyan) October 23, 2018
ઇટાલિયન પોલીસના જણાવ્યા પ્રમાણે તપાસ માટે આ સ્ટેશનને હાલ બંધ કરી દીધું છે.
