Police Complaint/ AAPના ચૂંટણી પ્રભારી  ગુલાબ સિંહ યાદવ નો ફોટો ખોટી રીતે વિડિઓ  વાયરલ કરવા બાબતે આ ચેનલ સામે ફરિયાદ

ગુલાબ સિંહ યાદવ આમ આદમી પાર્ટીના પ્રભારી ની સામે યૌન શોષણ નો કથિત આરોપ વાળો વીડિયો વાયરલ થયો હતો આ અંગે કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા

Top Stories Gujarat

ગુલાબ સિંહ યાદવ આમ આદમી પાર્ટીના પ્રભારી ની સામે યૌન શોષણ નો કથિત આરોપ વાળો વીડિયો વાયરલ થયો હતો આ અંગે કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યા હતા,ચૂંટણીના સમયે આ વીડિયો ટોક ઓફ ધ નેશન બની ગયો છે. જે અતંગર્ત આમ આદમી પાર્ટીએ આ વીડિયો સંદર્ભે લીગલ એકશન લીધુ્ છે. આમ આદમી પાર્ટીના લીગલ સેલ દ્વારા શાહીબાગ સ્થિત સાઇબર ક્રાઇમ ની ઓફીસ પર સ્ટાર ન્યૂઝ ડિજિટલ ઉપર આમ આદમી પાર્ટીના ચૂંટણી પ્રભારી  ગુલાબ સિંહ યાદવ નો ફોટો ખોટી રીતે મોર્ફ વિડિઓ  વાયરલ કરવા બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે.