Not Set/ પોપ સિંગર શકીરાએ પદ્માવતીના સોંગ પર લગાવ્યા ઠુમકા

રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ પદ્માવતીનો બહુ જ વિરોધ થઈ રહ્યો છે. તેવા માં પદ્માવતીનું સોંગ ઘૂમર સોંગ બોલીવૂડ માં લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે, આ સોંગમાં પણ  હોલિવૂડમાં ફેમેશ થઈ ગયું છે. આ સોંગ પર શકીરાને પણ નાચવા માટે મજબુર કરી દીધી છે. પોપ સેન્સેશન ગણાતી શકીરા અને બીયોન્શેએ […]

Entertainment
beyonce shakira shaking leg padmavatis ghoomar પોપ સિંગર શકીરાએ પદ્માવતીના સોંગ પર લગાવ્યા ઠુમકા

રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂર સ્ટાર ફિલ્મ પદ્માવતીનો બહુ જ વિરોધ થઈ રહ્યો છે. તેવા માં પદ્માવતીનું સોંગ ઘૂમર સોંગ બોલીવૂડ માં લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે, આ સોંગમાં પણ  હોલિવૂડમાં ફેમેશ થઈ ગયું છે. આ સોંગ પર શકીરાને પણ નાચવા માટે મજબુર કરી દીધી છે.

623860 shakirabeyonce પોપ સિંગર શકીરાએ પદ્માવતીના સોંગ પર લગાવ્યા ઠુમકા
પોપ સેન્સેશન ગણાતી શકીરા અને બીયોન્શેએ ફિલ્મ પદ્માવતીનું સોંગ ઘૂમર પર એક મેશઅપ બનાવ્યું છે જેને યૂ ટ્યુબ પર શુક્રવારે વહેલી સવારે અપલોડ કરવામાં કરાયું છે. આ ગીતને એક લાખ કરતા વધારે લોકોએ જોઈએ લીધું છે અને તેને ખુબજ પસંદ કરી રહ્યા છે. આ સોંગ શકીરાએ અને બીયોન્સેએ ઘૂમર ગીત પર ડાન્સ પણ કર્યો છે.