Not Set/ અમેરિકાના હ્યુસ્ટનમાં ભયંકર આગ લાગતા 35 જેટલા એપાર્ટમેન્ટ બળીને ખાખ

અમેરિકાના હ્યુસ્ટનમાં ભયંકર આગ લાગતા 35 જેટલા એપાર્ટમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ આગ મંગળવારે સાઉથ હ્યુસ્ટનમાં લાગી હતી. આગે એવો ભયંકર સ્વરૂપ ધારણ કર્યુ હતુ કે, લોકો ભયભીત બની ગયા હતા અને પોતાના ઘરો છોડીને ભાગવા લાગ્યા હતા. આગ લાગવાની જાણ થતા ફાયર સેફ્ટીના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોચી જઇને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો […]

World

અમેરિકાના હ્યુસ્ટનમાં ભયંકર આગ લાગતા 35 જેટલા એપાર્ટમેન્ટ બળીને ખાખ થઈ ગયા હતાએક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ આગ મંગળવારે સાઉથ હ્યુસ્ટનમાં લાગી હતીઆગે એવો ભયંકર સ્વરૂપ ધારણ કર્યુ હતુ કે, લોકો ભયભીત બની ગયા હતા અને પોતાના ઘરો છોડીને ભાગવા લાગ્યા હતાઆગ લાગવાની જાણ થતા ફાયર સેફ્ટીના કર્મચારીઓએ ઘટનાસ્થળે પહોચી જઇને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફાયર કર્મચારીઓને આગને ઓલવવામા આશરે અડધા દિવસનો સમય લાગ્યો હતોઆગના કારણે મોટાંભાગના લોકોએ ઘર છોડીને ભાગવું પડ્યું હતુ

રેડ ક્રોસ સોસાયટીના જણાવ્યા પ્રમાણે, આગના કારણે 50 જેટલા લોકો ઘર છોડીને ભાગી ગયા હતા.