નેપાળ દિવસે દિવસે વિકાસ તરફ દોટ માંડી રહ્યું છે ત્યારે નેપાળે અંતરિક્ષમાં પણ ઉપગ્રહ લોન્ચ કરીને અંતરિક્ષ ક્ષેત્રે તેના પ્રવેશને નોંધાવ્યો છે. હકીકતમાં પોતાનો પ્રથમ ઉપગ્રહ નેપાળીસેટ-1 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે. આ ઉપગ્રહ નેપાળના સમયાનુસાર રાત્રે 2.31 વાગ્યે અમેરિકાના વર્જિનિયાથી અંતરિક્ષમાં છોડવામાં આવ્યો. તેનું વજન માત્ર 1.3 કિગ્રા છે અને કિંમત બે કરોડ રૂપિયા છે. આ ઉપગ્રહ દેશની ભૌગોલિક તસવીરો એકત્ર કરશે. તેને નેપાળી વૈજ્ઞાનિક આભાસ મસ્કે અને હરિરામ શ્રેષ્ઠે બર્ડ્સ પ્રોજેક્ટ હેઠળ બનાવ્યો છે.
Not Set/
નેપાળનો અંતરિક્ષમાં કર્યો પ્રવેશ, નેપાળીસેટ-1 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો
નેપાળ દિવસે દિવસે વિકાસ તરફ દોટ માંડી રહ્યું છે ત્યારે નેપાળે અંતરિક્ષમાં પણ ઉપગ્રહ લોન્ચ કરીને અંતરિક્ષ ક્ષેત્રે તેના પ્રવેશને નોંધાવ્યો છે. હકીકતમાં પોતાનો પ્રથમ ઉપગ્રહ નેપાળીસેટ-1 સફળતાપૂર્વક લૉન્ચ કર્યો છે. આ ઉપગ્રહ નેપાળના સમયાનુસાર રાત્રે 2.31 વાગ્યે અમેરિકાના વર્જિનિયાથી અંતરિક્ષમાં છોડવામાં આવ્યો. તેનું વજન માત્ર 1.3 કિગ્રા છે અને કિંમત બે કરોડ રૂપિયા છે. […]
