ન્યૂઝીલેન્ડમાં હાલ ચક્રાવતી ગીતાના તોફાનનો કહેર ચાલુ છે.
/arc-anglerfish-syd-prod-nzme.s3.amazonaws.com/public/EJXEUWZZYRGPDDS2Z2WAWVTUFI.jpg)
આ વાવઝોડાની ગતિ ૧૪૦ કિમી પ્રતિ કલાક છે અને ૭.૮ ઇંચ વરસાદ પડી ચુક્યો છે.
/arc-anglerfish-syd-prod-nzme.s3.amazonaws.com/public/AYIH3FPCVZAVNM4JHDC5PSTKME.jpg)
વાવાઝોડાના ખતરાને જોઇને સ્થાનિક વહીવટીતંત્રએ ૨૦૦ થી વધુ સ્કૂલોને બંધ કરવા માટે કહ્યું છે. તો દેશના ઘણા વિસ્તારમાં ઈમરજન્સી પણ લાગુ કરી દીધી છે.
/arc-anglerfish-syd-prod-nzme.s3.amazonaws.com/public/TZXN7LBX3VAYLLTJ5WMHZ52UTI.jpg)
/arc-anglerfish-syd-prod-nzme.s3.amazonaws.com/public/RA56E65GKZB4JMYVHISUJPGKLY.jpg)
/arc-anglerfish-syd-prod-nzme.s3.amazonaws.com/public/5UYDZXDNSZCNZOCTLFG4UKAZ3I.jpg)
/arc-anglerfish-syd-prod-nzme.s3.amazonaws.com/public/UO6WYKMB5JGIDLA74YTCAZLGWE.jpg)
આ ચક્રવાતી વાવઝોડું ટોંગા અને સમાહોમાં તબાહી મચાવીને હાલ ન્યુઝીલેન્ડમાં ખતરો ઉભું કરી રહ્યું છે.
/arc-anglerfish-syd-prod-nzme.s3.amazonaws.com/public/4RR7XWYO3NBFXM7XVZQBXP5LBE.jpg)
/arc-anglerfish-syd-prod-nzme.s3.amazonaws.com/public/6HCP2FQXYVDJTNQTH2IJ5FT7RQ.jpg)
ત્યાની સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે, વાવાઝોડા અને વરસાદના પગલે ભૂસ્ખલનની બીકે ઘણા રસ્તાઓ બંધ કરી દીધા છે.
/arc-anglerfish-syd-prod-nzme.s3.amazonaws.com/public/B4TLT64AJNG3NFOR2N27UHIFAA.jpg)
/arc-anglerfish-syd-prod-nzme.s3.amazonaws.com/public/Z66MVRXATBHSPLUZVWSDOSQAAE.jpg)
તો ઘણી જગ્યાએ ઝાડ ઉખડીને રસ્તા પર પડી ગયેલા જણાય છે.

મોટા ભાગના વિસ્તારોમાં વીજળીનો પુરવઠો ઠપ્પ થઇ ગયો છે.





ન્યુઝીલેન્ડની રાજધાની વેલિંગટન ખાતે આવેલું રાષ્ટ્રીય એરપોર્ટમાં આવનારી અને ત્યાંથી જનારી બધી ફ્લાઈટને રદ્દ કરી દીધી છે.ચક્રવાત ગીતા જેમ જેમ આગળ વધતું જાય છે તેમ તેમ તેની ગતિ અટકી ગઈ છે પરંતુ ગુરુવાર સુધી ન્યુઝીલેન્ડ પર વાવાઝોડાનો ભય છે



અત્રે ઉલ્લેખનીય છે કે ચક્રવાત ગીતાએ ગત અઠવાડિયે ટોંગા અને સામોઆમાં જોરદાર તબાહી મચાવી હતી. ગયા અઠવાડીયે ચક્રવાત ગીતાએ ૨૩૦ કિમી પર કલાકની સ્પીડ પર ફૂનકાઈને તોન્ગામાં ૧૪૦૦ થી પણ વધુ ઘરોને ઘરાશાયી કરી દીધા હતા.
તમને જણાવી દઈએ કે, છેલ્લા ૬૦ વર્ષથી ટોંગામાં આટલું ખતરનાક ચક્રવાત નથી ફુંકાયું.
