Not Set/ ફ્લોરિડામાં પ્લેનક્રેશ થવાની વિચિત્ર ઘટના આવી સામે

ફ્લોરિડામાં એક પ્લેન ક્રેશ થવાની વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક પ્લેન વિચિત્ર રીતે ઉડી રહ્યુ હતું અને જોતજોતામાં તે ઝાડ સાથે ટકરાયું અને રોડ પર ક્રેશ થઈ ગયું. આ ઘટનાને જોનારા સ્તબ્ધ થઈ ગયા હતા. ફ્લોરિડાના પિનલાસ કાઉન્ટી વિસ્તારના બે પોલીસ અધિકારી ડ્યુટી પર હતા, ત્યારે તેમણે આ ઘટના જોઈ હતી. પ્લેનમાં પાયલટ […]

World
florida plane crash 02 ht jc ફ્લોરિડામાં પ્લેનક્રેશ થવાની વિચિત્ર ઘટના આવી સામે

ફ્લોરિડામાં એક પ્લેન ક્રેશ થવાની વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક પ્લેન વિચિત્ર રીતે ઉડી રહ્યુ હતું અને જોતજોતામાં તે ઝાડ સાથે ટકરાયું અને રોડ પર ક્રેશ થઈ ગયું. આ ઘટનાને જોનારા સ્તબ્ધ થઈ ગયા હતા. ફ્લોરિડાના પિનલાસ કાઉન્ટી વિસ્તારના બે પોલીસ અધિકારી ડ્યુટી પર હતા, ત્યારે તેમણે આ ઘટના જોઈ હતી.

પ્લેનમાં પાયલટ અને એક પેસેન્જર, એમ બે જ લોકો સવાર હતા. તેમણે સિંગલ એન્જિન રોકવેલ ઈન્ટરનેશનલ એરક્રાફ્ટમાં 80 કિલોમીટરનું અંતર કાપ્યું અને એક મ્યૂનિસિપલ એરપોર્ટ પર ફ્યુલ માટે ઉતર્યા. જ્યારે તે પાછા જઈ રહ્યા હતા ત્યારે, હાઈવે પર આ દુર્ઘટના થઈ.