Not Set/ દુનિયાના આ ૧૦ દેશો છે સૌથી તાકાતવર, તેઓના રક્ષા બજેટનો આંકડો જોઇને રહી જશો દંગ

ભારતને પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાન દ્વારા બોર્ડર પાર કારવામાં આવેલી આતંકવાદી પ્રવૃત્તિઓ, ડોક્લામ ક્ષેત્રે ચીન સાથે જોવા મળી રહેલા ઘર્ષણ તેમજ આંતરરાષ્ટ્રીય દેશો સામે ટકી રહેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રક્ષા બજેટમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે ભારત દુનિયામાં સેના પર સૌથી વધુ ખર્ચ કરનારો દેશ બની ગયો છે. બીજી બાજુ ભારતે રક્ષા […]

India World
dsggdh દુનિયાના આ ૧૦ દેશો છે સૌથી તાકાતવર, તેઓના રક્ષા બજેટનો આંકડો જોઇને રહી જશો દંગ

ભારતને પાડોશી કટ્ટર દેશ પાકિસ્તાન દ્વારા બોર્ડર પાર કારવામાં આવેલી આતંકવાદી પ્રવૃત્તિઓ, ડોક્લામ ક્ષેત્રે ચીન સાથે જોવા મળી રહેલા ઘર્ષણ તેમજ આંતરરાષ્ટ્રીય દેશો સામે ટકી રહેવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રક્ષા બજેટમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે. આ સાથે ભારત દુનિયામાં સેના પર સૌથી વધુ ખર્ચ કરનારો દેશ બની ગયો છે. બીજી બાજુ ભારતે રક્ષા બજેટ ક્ષેત્રે ફ્રાંસ, જર્મની, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોને પણ પાછળ છોડી દીધા છે.

Brahmos WPN System દુનિયાના આ ૧૦ દેશો છે સૌથી તાકાતવર, તેઓના રક્ષા બજેટનો આંકડો જોઇને રહી જશો દંગ

સ્વીડનના સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયુટ (SIPRI) દ્વારા જાહેર કરાયેલા રિપોર્ટમાં આ માહિતી દર્શાવવામાં આવી છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટીટયુટના રિપોર્ટ મુજબ, દુનિયામાં સેના પર સૌથી વધુ ખર્ચ કરનારા દેશોમાં અમેરિકા નંબર એક જયારે ચીન બીજા નંબરે છે.

SIPRIના રિપોર્ટમાં ભારતને પાંચમો ક્રમ આપવામાં આવ્યો છે પરંતુ ભારતનું રક્ષા બજેટ ચીન કરતા હજી પણ ૩.૬ ગણું ઓછું છે. ચીન દ્વારા પોતાનું રક્ષા બજેટમાં ૮૦ હજાર રૂપિયાનો વધારો કરતા ૧૫.૧૯ લાખ કરોડ રૂપિયા કર્યું છે.

17FBA9BF00000514 5205175 Japan will also spend 2 2 billion yen to begin acquiring medium a 11 1513933577551 દુનિયાના આ ૧૦ દેશો છે સૌથી તાકાતવર, તેઓના રક્ષા બજેટનો આંકડો જોઇને રહી જશો દંગ

દુનિયામાં પોતાના દેશની સેના પર સૌથી વધુ ખર્ચ કરનારા ૧૦ દેશોમાં મહાસત્તા કહેવાતું અમેરિકા પ્રથમ ક્રમાંકે આવે છે. અમેરિકા દ્વારા રક્ષા બજેટ ક્ષેત્રે ૪૦.૬૮ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવે છે.

જયારે ચીન ૧૫.૧૯ લાખ કરોડ સાથે બીજા, સાઉદી અરબ ૪.૬૦ લાખ કરોડ સાથે ત્રીજા, ૪.૪૦ લાખ કરોડ સાથે રશિયા ચોથા અને ૪.૨૬ લાખ કરોડ સાથે ભારત પાંચમા ક્રમે આવે છે.

army 06 050318091346 દુનિયાના આ ૧૦ દેશો છે સૌથી તાકાતવર, તેઓના રક્ષા બજેટનો આંકડો જોઇને રહી જશો દંગ

જયારે ફ્રાંસ દ્વારા ૩.૮૬, બ્રિટેન ૩.૧૩, જાપાન ૩.૩૦, જર્મની ૨.૯૫ જયારે દક્ષિણ કોરિયા ૨.૬૧ લાખ કરોડ રૂપિયા ખર્ચ કરતા હોય છે. દુનિયાભરના કુલ રક્ષા ખર્ચની વાત કરવામાં આવે તો, ૧૧૫.૯૨ કરોડ રૂપિયાનું ૬૦ ટકા હિસ્સો ભારત અને ચીનનો છે.

એક બાજુ ચીન, ભારત અને સાઉદી અરબ જેવા દેશો પોતાનું રક્ષા બજેટ વધારી રહ્યા છે જયારે રશિયા દ્વારા પોતાનો રક્ષા ખર્ચમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે રશિયા દ્વારા પોતાના રક્ષા ખર્ચમાં ઘટાડો કર્યા બાદ તેનું બજેટ ૪.૪૧ લાખ કરોડ રૂપિયા રહી ગયું છે.