નવું વર્ષ એટલે કે ૨૦૧૯ને દુનિયામાં સૌ કોઈએ વધાવી લીધું છે. નવા વર્ષની ઉજવણી સૌથી પહેલા ન્યુઝીલેન્ડમાં કરવામાં આવી હતી.
#WATCH: Dubai welcomes the new year 2019 pic.twitter.com/HOIT9GAXLE
— ANI (@ANI) December 31, 2018
ત્યારબાદ દુબઈમાં પણ બુર્જ ખલીફા પર થયેલી ભવ્ય આતશબાજી જોઇને સૌ કોઈ જુમી ઉઠ્યા હતા અને ફોનના કેમેરામાં આ અદ્ભુત મુવમેન્ટને કેદ કરી લીધી હતી.
Moscow: Russia welcomes #NewYear2019 with fireworks pic.twitter.com/GwY0VzsOnZ
— ANI (@ANI) December 31, 2018
રશિયાની રાજધાની મોસ્કોમાં પણ ભવ્ય આતશબાજીથી આકાશ રંગાઈ ગયું હતું.
Athens: Greece ushers in the new year with celebratory fireworks. #NewYear2019 pic.twitter.com/BuQTWENEBf
— ANI (@ANI) December 31, 2018
સૌથી સુંદર દેશ એટલે કે ગ્રીસમાં પણ નવા વર્ષને વેલકમ કરવામાં આવ્યું હતું. ગ્રીસની રાજધાની એથેન્સમાં ભવ્ય આતશબાજીઓ કરવામાં આવી હતી .
France's Paris welcomes the new year with spectacular fireworks. #NewYear2019 pic.twitter.com/oOeqo836Gx
— ANI (@ANI) December 31, 2018
ફ્રાંસમાં માનવ મહેરામણ મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી ગયું હતું. પેરીસમાં નવા વર્ષને વેલકમ કરવા માટે સુંદર આતશબાજી કરવામાં આવી હતી.
આમ દુનિયાની દરેક જગ્યાએ નવા વર્ષની આતશબાજીઓ અને ઉત્સવ સાથે વધામણા થઇ ગયા છે.
