Not Set/ જોશો તો ચોંકી જશો તેવી છે આ દુબઈની વિશ્વની સૌથી ઊંચી ગોલ્ડન હોટલ

દુબઈ પોતાની સંપત્તિ,વૈભવ અને ઈમારત માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે, તેનું ઉદાહરણ દુબઈએ વિશ્વની સૌથી ઊંચી ગોલ્ડન હોટલ બનાવી પૂરું પાડ્યું છે. હોટેલ ગેવોરાની ઉંચાઇ ૩૫૬ મીટર એટલે કે ૧ હજાર ૧૮૬ ફૂટ છે. સોનાથી મઢેલી હોટેલ ગેવોરા ૭૫ માળની છે. આ હોટલના પ્રવેશદ્વાર છે સોનાથી મઢેલા જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 […]

World

દુબઈ પોતાની સંપત્તિ,વૈભવ અને ઈમારત માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે, તેનું ઉદાહરણ દુબઈએ વિશ્વની સૌથી ઊંચી ગોલ્ડન હોટલ બનાવી પૂરું પાડ્યું છે.

Image result for world's tallest hotel gerova hotel

હોટેલ ગેવોરાની ઉંચાઇ ૩૫૬ મીટર એટલે કે ૧ હજાર ૧૮૬ ફૂટ છે. સોનાથી મઢેલી હોટેલ ગેવોરા ૭૫ માળની છે.

આ હોટલના પ્રવેશદ્વાર છે સોનાથી મઢેલા

જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 રૂમ ડિલક્સ  રૂમ અને 31 ટુ બેડરૂમ સ્યુટ છે.

આ છે ગેવોરા હોટલના રૂમનો નજરો

અહી આવનાર ગેસ્ટ આ હોટેલની બારીમાંથી માણી  શકશે દુબઈ શહેરનો નજરો

હોટલ ગેવોરા ૧૦૧,શેખ ઝાયદ રોડ પર દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેક્ટર પાસે આવેલી છે.

તેટલું જ નહિ પણ ૩૫૬ મીટરની ઉંચાઇ પર હોટલની છત પર છે સ્વીમીંગ પુલ

આ હોટલમાં કનિદૈ લાકિઅ ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર સ્વિમિંગ પૂલ, જાકુઝી અને હેલ્થ ક્લબ પણ છે.

મહત્વનું છે કે, હોટલ જે ડબ્લ્યુ મેરિએટ માર્કિસની ઉંચાઈ કરતા હોટલ ગેવોરા ફક્ત કનિદૈ લાકિઅ એક મીટર ઉંચી છે.

તમને જણાવી દઈએ કે, વિશ્વની સૌથી ઊંચી હોટેલના નિર્માણમાં સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.