Not Set/ IPL 10 ની હરાજી શરૂ, બેન સ્ટોક્સ મોઘો ખેલાડી, તો ઇરફાનને કોઇએ ના ખરીદ્યો

બેંગ્લુરુઃ IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2017 નાં 10માં સીઝન માટે આજે બેંગ્લુરુમાં ખેલાડીઓની હરાજી શરૂ થઇ ગઇ છે. પ્રક્રિયા શરૂ થતાની સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબે ઇંગ્લેન્ડના પ્લેયર ઇયોન મોર્ગનને 2 કરોડમાં ખરીદી કરી હતી. અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સ સૌથી મોઘો વહેચાનાર ખેલાડી બન્યો છે. પૂણેએ તેને 14 કરોડમાં ખરીદી કરી છે. […]

India Sports
IPL 10 ની હરાજી શરૂ, બેન સ્ટોક્સ મોઘો ખેલાડી, તો ઇરફાનને કોઇએ ના ખરીદ્યો

બેંગ્લુરુઃ IPL (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 2017 નાં 10માં સીઝન માટે આજે બેંગ્લુરુમાં ખેલાડીઓની હરાજી શરૂ થઇ ગઇ છે. પ્રક્રિયા શરૂ થતાની સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબે ઇંગ્લેન્ડના પ્લેયર ઇયોન મોર્ગનને 2 કરોડમાં ખરીદી કરી હતી. અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડના ઓલ રાઉન્ડર બેન સ્ટોક્સ સૌથી મોઘો વહેચાનાર ખેલાડી બન્યો છે. પૂણેએ તેને 14 કરોડમાં ખરીદી કરી છે. તેમજ ભારતના ઇરફાન પઠાણ કોઇ ખરીદનાર નહોતું મળ્યું.