Not Set/ IPL 2019: રાજસ્થાન અને મુંબઇ હશે આમનેસામને તેમજ બેંગ્લોરનો પંજાબ સામે મુકાબલો થશે

ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝન અનેક રેકોર્ડ અને વિવાદની વચ્ચે વધુને વધુ રોમાંચક બની રહી છે ત્યારે આજે આઇપીએલમાં બે મેચ રમાશે. આજે 4 વાગ્યે મુંબઇમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન આમને સામને હશે જ્યારે બીજી તરફ રાત્રે 8 વાગ્યે મોહાલીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ રમાશે. આ વખતના પોઇન્ટ ટેબલમાં બન્ને […]

Uncategorized

ઇન્ડિયન પ્રીમિયર લીગની 12મી સીઝન અનેક રેકોર્ડ અને વિવાદની વચ્ચે વધુને વધુ રોમાંચક બની રહી છે ત્યારે આજે આઇપીએલમાં બે મેચ રમાશે. આજે 4 વાગ્યે મુંબઇમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઇ ઇન્ડિયન આમને સામને હશે જ્યારે બીજી તરફ રાત્રે 8 વાગ્યે મોહાલીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કિંગ્સ ઇલેવન પંજાબની મેચ રમાશે.

આ વખતના પોઇન્ટ ટેબલમાં બન્ને ટીમના પરફોર્મન્સ વિશે વાત કરીએ તો મુંબઇના 6 મેચમાં 8 પોઇન્ટ જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબના 7 મેચમાં 8 પોઇન્ટ છે. બીજી તરફ રાજસ્થાનના 6 મેચમાં 2, જ્યારે બેંગ્લોરના 6 મેચમાં 0 પોઇન્ટ છે.

પોઈન્ટ ટેબલ

ક્રમાંક ટીમ મેચ જીત હાર પોઈન્ટ
1 ચેન્નાઇ સુપર કિંગ્સ 7 6 1 12
2 કોલકાતા નાઈટ રાઈડર્સ 7 4 3 8
3 મુંબઇ ઇન્ડિયન્સ 6 4 2 8
4 દિલ્હી કેપિટલ્સ 7 4 3 8
5 કિંગ્સ ઇલેવન પંજાબ 7 4 3 8
6 સનરાઇઝર્સ હૈદરાબાદ 6 3 3 6
7 રાજસ્થાન રોયલ્સ 6 1 5 2
8 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 6 0 6 0