Not Set/ IPL 2019 LIVE:  પંજાબે ટોસ જીતીને બોલિંગ લીધી, કોલકાતા નાઇડ રાઇડર્સના 2 વિકેટે 119 રન

કોલકાતા, આઇપીએલ 2019 ની છઠ્ઠી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમવામાં આવી રહી છે. કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતા નાઇડ રાઇડર્સે 11 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવીને 119 રન કર્યા છે. કોલકાતાની ટીમ: ક્રિસ લિન, સુનિલ નારાયણ, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, […]

Sports
KKR KP IPL 2019 LIVE:  પંજાબે ટોસ જીતીને બોલિંગ લીધી, કોલકાતા નાઇડ રાઇડર્સના 2 વિકેટે 119 રન

કોલકાતા,

આઇપીએલ 2019 ની છઠ્ઠી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે રમવામાં આવી રહી છે. કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતા નાઇડ રાઇડર્સે 11 ઓવરના અંતે 2 વિકેટ ગુમાવીને 119 રન કર્યા છે.

કોલકાતાની ટીમ: ક્રિસ લિન, સુનિલ નારાયણ, રોબિન ઉથપ્પા, શુભમન ગિલ, નીતિશ રાણા, દિનેશ કાર્તિક (કેપ્ટ્ન/ વિકેટકીપર), આન્દ્રે રસલ, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન અને ક્રિષ્ના પ્રસિદ્ધ

પંજાબની ટીમ: રવિચંદ્રન અશ્વિન (કેપ્ટ્ન), લોકેશ રાહુલ(વિકેટકીપર), ક્રિસ ગેલ, મયંક અગ્રવાલ, ડેવિડ મિલર, સરફરાઝ ખાન, મંદીપસિંહ, એન્ડ્રુ ટાય, વરુણ ચક્રવર્તી, હાર્દસ વીજલોઈન, મોહમ્મદ શમી