Not Set/ IPL – 2019 – આજે બેંગ્લોર અને મુંબઇ વચ્ચે આઇપીએલની સાતમી મેચ

બેંગ્લોર, ઇન્ડિયન પ્રીમિયર લીગ 12ની સાતમી મેચ આજે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. બન્ને ટીમોએ આ સીઝનમાં તેમની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગ્લોરનો નેટ રનરેટ -0.700 તેમજ મુંબઇનો -1.850 નો છે. મેચનો સમય: ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગે મેચ શરૂ થશે. ક્યાં રમાશે? ચિન્નાસ્વામી […]

Uncategorized
RCB MI IPL – 2019 – આજે બેંગ્લોર અને મુંબઇ વચ્ચે આઇપીએલની સાતમી મેચ

બેંગ્લોર,

ઇન્ડિયન પ્રીમિયર લીગ 12ની સાતમી મેચ આજે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાશે. બન્ને ટીમોએ આ સીઝનમાં તેમની પહેલી મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બેંગ્લોરનો નેટ રનરેટ -0.700 તેમજ મુંબઇનો -1.850 નો છે.

મેચનો સમય:

ભારતીય સમય અનુસાર રાત્રે આઠ વાગે મેચ શરૂ થશે.

ક્યાં રમાશે?

ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર

લાઇવ મેચ ક્યાં નિહાળશો?

આપ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ્સ પર લાઇવ મેચ નિહાળી શકશો.

ટીમ:

મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા(કેપ્ટન), ઈવિન લેવિસ, સિદ્ધેશ લાડ, સૂર્ય કુમાર યાદવ, અનમોલપ્રીત સિંહ, કૃણાલ પંડ્યા, બેન કટિંગ, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા, કાયરોન પોલાર્ડ, અંકુલ રૉય, પંકજ જયસ્વાલ, આદિત્ય તારે, ક્વિંટન ડિકોક, ઈશાન કિશન, મયંક માર્કંડેય, મિશેલ મૈકક્લેનધન, જસપ્રિત બુમરાહ, રાહુલ ચહર, જેસન બેહરેનડૉર્ફ, લસિથ મલિંગા, એડમ મિલન અને બરિંદર સરન.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ વિરાટ કોહલી(કેપ્ટન), એબી ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, માર્ક્સ સ્ટોઈનિસ, શિમરોન હેટમેયર, શિવમ દુબે, નાથન કૂલ્ટર-નાઈલ, વૉશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ, યજુવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, હેનરિક ક્લાસેન, મોઈન અલી, કોલિન ડિ ગ્રાન્ડહોમ, પવન નેગી, ટીમ સાઉદી, અક્ષદીપ નાથ, મિલિંદ કુમાર, દેવદત્ત પડિક્કલ, ગુરકિરત સિંહ, પ્રયાસ રાય બર્મન, કુલવંત કેજરોલિયા, નવદીપ સૈની, હિંમતસિંહ.