Not Set/ IPL 2020/ રાજસ્થાનની હારનો ફાયદો પોઇન્ટ ટેબલ પર CSK ને મળ્યો, જુઓ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનમાં 6 ઓક્ટોબરે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. મુંબઈ ઈન્ડિયન્સે 57 રનની શાનદાર જીત નોંધાવી અને ફરી એકવાર પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું. આ પણ વાંચો – MI vs RR/ મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેળવી આસાન જીત, લગાવી જીતની હેટ્રીક વળી સતત પરાજય બાદ રાજસ્થાન રોયલ્સની […]

Uncategorized
81cb4a8067cf40ff282910bbfd35fb08 IPL 2020/ રાજસ્થાનની હારનો ફાયદો પોઇન્ટ ટેબલ પર CSK ને મળ્યો, જુઓ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 13 મી સીઝનમાં 6 ઓક્ટોબરે મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મેચ રમાઇ હતી. મુંબઈ ઈન્ડિયન્સે 57 રનની શાનદાર જીત નોંધાવી અને ફરી એકવાર પોઇન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું.

આ પણ વાંચો – MI vs RR/ મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેળવી આસાન જીત, લગાવી જીતની હેટ્રીક

વળી સતત પરાજય બાદ રાજસ્થાન રોયલ્સની સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) બાદ મુંબઈ ઈન્ડિયન્સ સામે હારી ગયેલ સ્ટીવ સ્મિથની કેપ્ટનશીપની ટીમ સાતમાં સ્થાને આવી ગઈ છે. રાજસ્થાન રોયલ્સની આ મોટી હારનો ફાયદો પોઇન્ટ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સને પણ મળ્યો છે, જે હવે પોઇન્ટ ટેબલમાં પાંચમાં ક્રમે આવી ગઇ છે.

dd6e01ae984b8d45e3219b4e4fc6bf55 IPL 2020/ રાજસ્થાનની હારનો ફાયદો પોઇન્ટ ટેબલ પર CSK ને મળ્યો, જુઓ

ઓરેન્જ કેપ વિશે વાત કરીએ તો, કેએલ રાહુલ એકમાત્ર એવો બેટ્સમેન છે જે આ સીઝનમાં 300 થી વધુ રન બનાવી શક્યો છે અને હાલમાં તેની પાસે ઓરેંજ કેપ છે. પર્પલ કેપ વિશે વાત કરવામાં આવે તો, દિલ્હી કેપિટલ્સનાં કાગીસો રબાડા 12 વિકેટ સાથે રેસમાં આગળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.