Gujarat/ IPL-2022માં ભાવનગરના યુવાનની પસંદગી,  વરતેજ ગામનો ચેતન સાકરીયાની પસંદગી,  ચેતન 4 કરોડ 20 લાખમાં થઇ ખરીદી,  છકડા ચાલકના પુત્રએ ભાવનગરનું નામ કર્યું રોશન,  ગતવર્ષ પણ રમ્યો હતો IPL ક્રિકેટ મેચ,  IPL 2022માં દિલ્હી ટીમે ખરીદ્યો ચેતન સાકરીયાને

Breaking News