જાફર 2019 માં પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીમાં જોડાયો અને 2021 સુધી સ્ટાફ તરીકે સેવા આપી. તેણે અનિલ કુંબલે સાથે મળીને ટીમ બનાવવાની જવાબદારી લીધી. કુંબલે પંજાબ કિંગ્સના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ છે અને મુખ્ય કોચની ભૂમિકા પણ નિભાવે છે. ભારતના ભૂતપૂર્વ ઓપનર વસીમ જાફરે પંજાબ કિંગ્સના બેટિંગ કોચ પદેથી રાજીનામું આપી દીધું છે. તેણે એક ટ્વીટ દ્વારા આની જાહેરાત કરી હતી. તેણે આઈપીએલ મેગા ઓક્શનના એક દિવસ પહેલા આ જાહેરાત કરી હતી. આ હરાજી 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં થવાની છે.
જાફરે પણ પોતાની સ્ટાઈલમાં બેટિંગ કોચના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેણે એક મેમ દ્વારા આની જાહેરાત કરી હતી. જાફરે ફિલ્મ ‘એ દિલ હૈ મુશ્કિલ’ના ગીત ‘ચન્ના મેરેયા’ની એક લાઇન શેર કરી, જેમાં લખ્યું હતું – અચ્છા ચલતા હૂં, દુઓં મેં યાદ કરના. તેના કેપ્શનમાં જાફરે લખ્યું- ધન્યવાદ પંજાબ કિંગ્સ. અનિલ કુંબલે અને તેની ટીમને ભવિષ્ય માટે શુભકામનાઓ. આ માટે ચાહકોએ જાફરને અભિનંદન પણ પાઠવ્યા છે.

જાફર 2019 માં પંજાબ કિંગ્સ ફ્રેન્ચાઇઝીમાં જોડાયો અને 2021 સુધી સ્ટાફ તરીકે સેવા આપી. તેણે અનિલ કુંબલે સાથે મળીને ટીમ બનાવવાની જવાબદારી લીધી. કુંબલે પંજાબ કિંગ્સના ડાયરેક્ટર ઓફ ઓપરેશન્સ છે અને મુખ્ય કોચની ભૂમિકા પણ નિભાવે છે. જાફર 150 રણજી ટ્રોફી મેચ રમનાર પ્રથમ ખેલાડી છે.
આસ્થા / ભગવાન આદિનાથની આ વિશાળ પ્રતિમા 1500 વર્ષ જૂની છે, જેના કારણે ઔરંગઝેબ પણ ડરીને ભાગી ગયો હતો.
જયા એકાદશી / 12 ફેબ્રુઆરીએ ભગવાન વિષ્ણુની સાથે શનિદેવની કરો પૂજા, આ બાબતોનું પણ ધ્યાન રાખો
અંકલેશ્વર / ફાર્મા કંપનીમાં ભીષણ આગ, કેટલાય કિલોમીટર દુર દેખાયા ધુમાડાના ગોટેગોટા
