Not Set/ IPL હરાજી LIVE : કેરેબિયન બેટ્સમેન ગેલ અંતે પંજાબમાં, એન્ડ્ર્યુ ટાય પર લાગી ૭.૨ cr.ની બોલી

બેંગલુરુ, આઈપીએલની સીઝન ૧૧ માટે બેંગલુરુમાં ખેલાડીઓની હરાજી હાથ ધરવામાં આવી રહી છે. હરાજીના બીજા દિવસે સૌથી મોંઘી બોલી જયદેવ ઉનડકટ માટે લાગી હતી. બે ફ્રેન્ચાઇઝી વચ્ચે ચાલેલી ઉંચી બોલી બાદ અંતે રાજસ્થાન રોયલ્સે ૧૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે બેન સ્ટોક્સ બાદ બીજો સૌથી મોઘો ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત કિંગ્સ […]

Top Stories
Chris Gayle Hist total 5 centuries in the IPL So far and this is the most by any batsman IPL હરાજી LIVE : કેરેબિયન બેટ્સમેન ગેલ અંતે પંજાબમાં, એન્ડ્ર્યુ ટાય પર લાગી ૭.૨ cr.ની બોલી

બેંગલુરુ,

આઈપીએલની સીઝન ૧૧ માટે બેંગલુરુમાં ખેલાડીઓની હરાજી હાથ ધરવામાં આવી રહી છે. હરાજીના બીજા દિવસે સૌથી મોંઘી બોલી જયદેવ ઉનડકટ માટે લાગી હતી. બે ફ્રેન્ચાઇઝી વચ્ચે ચાલેલી ઉંચી બોલી બાદ અંતે રાજસ્થાન રોયલ્સે ૧૧.૫૦ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ સાથે તે બેન સ્ટોક્સ બાદ બીજો સૌથી મોઘો ખેલાડી બની ગયો છે. આ ઉપરાંત કિંગ્સ ઈલેવન પંજાબે હરાજીના પ્રથમ દિવસે અનસોલ્ડ રહેલા કેરેબિયન બેટ્સમેન ક્રિસ ગેલને ૨ કરોડમાં જયારે  ઓસ્ટ્રેલિયન ઝડપી બોલર એન્ડ્ર્યુ ટાયને  ૭.૨ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

જુઓ, IPL ૨૦૧૮ હરાજીની LIVE અપડેટસ,

  • ક્રિસ ગેલ (૨ cr.) – કિંગ્સ ઇલેવન પંજાબે
  • મુરલી વિજય  (૨ cr.) –  ચેન્નાઇ સુપરકિંગ્સ.
  • સેમ બિલિંગ્સ (૧ cr.) –  ચેન્નાઇ સુપરકિંગ્સ.
  • નમન ઓઝા  (૧.૪૦ cr.) – દિલ્હી ડેરડેવિલ્સ
  • પાર્થિવ પટેલ (૧.૭૦ cr.) –  રોયલ ચેલેન્જર્સ બેંગલોરે
  • મિશેલ જ્હોનસનને (૨ cr.) –  કોલકાતા નાઈટ રાઈડર્સ
  • ટીમ સાઉથી  (૧. cr.) –  રોયલ ચેલેન્જર્સ બેંગલોર
  • માર્ક વુડ  (૧.૫ cr) – ચેન્નાઇ સુપરકિંગ્સ
  • માહિપાલ લોમરોર (૨૦ lakh.) – રાજસ્થાન રોયલ્સ
  •  મોહસીન ખાન  (૨૦ lakh.) – મુંબઈ ઇન્ડિયન્સ.
  •  મહેંદી હસન (૨૦ lakh.) – સનરાઇઝર્સ હૈદરાબાદ
  •  ક્ષિતિજ શર્મા  (૨૦ lakh.) –  ચેન્નાઇ સુપરકિંગ્સ.
  • મોનુ સિંહ  (૨૦ lakh.) –  ચેન્નાઇ સુપરકિંગ્સ
  • ચૈતન્ય બિશ્નોઇ  (૨૦ lakh.) –  ચેન્નાઇ સુપરકિંગ્સ.
  • આર્યમાન વિક્રમ બિરલા  (૩૦ lakh.) – રાજસ્થાન રોયલ્સ
  • સિદ્ધેશ લાડ (૨૦ lakh.) –  મુંબઈ ઇન્ડિયન્સ.
  • પ્રશાંત ચોપરા  (૨૦ lakh.) –  રાજસ્થાન રોયલ્સ
  • આદિત્ય તારે (૨૦ lakh.) –  મુંબઈ ઇન્ડિયન્સ
  • બિપુલ શર્મા (૨૦ lakh.)  –  સનરાઈઝ હૈદરાબાદ
  • સયાન ઘોષ  (૨૦ lakh.) –  દિલ્હી ડેરડેવિલ્સ
  • મયંક માર્કંડે  (૨૦ lakh.) –  મુંબઈ ઇન્ડિયન્સ
  • બેન લોઘલિન (૫૦ lakh.) –  રાજસ્થાન રોયલ્સ
  • અકિલા ધનંજય (૫૦ lakh.) –   મુંબઈ ઇન્ડિયન્સ
  • પ્રદીપ સાહુ (૨૦ lakh.) –  કિંગ્સ ઇલેવન પંજાબ
  • મયંક ડાગર  (૨૦ lakh.) –  કિંગ્સ ઇલેવન પંજાબ.
  • અનુકૂલ રોય  (૨૦ lakh.) –  મુંબઈ ઇન્ડિયન્સ