Not Set/ IPS કેડરના અધિકારી પીસી બરંડાએ ભિલોડા વિધાનસભા બેઠક પરથી ફોર્મ ભર્યું

અરવલ્લીની ભિલોડા વિધાનસભા બેઠક પરથી IPS કેડરના અધિકારી પીસી બરંડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે.આ દરમિયાન 3500 થી વધુ કાર્યકરો હાજર રહ્યા હતા અને રેલી કાઢીને ભિલોડા મામલતદાર કચેરી ખાતે જઇને ઉમેદવારી નોંધાવી હતી.જ્યાં સાંસદ હરિભાઇ ચૌધરી, દીપસિંહ રાઠોડ અને યુપીના વાહનવ્યવહાર મંત્રી મહેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા.નોંધનીય છે કે છોટાઉદેપુરમાં આઇપીએસ તરીકે ફરજ બજાવતા પીસી બરંડાએ […]

Gujarat
P C Baranda IPS કેડરના અધિકારી પીસી બરંડાએ ભિલોડા વિધાનસભા બેઠક પરથી ફોર્મ ભર્યું

અરવલ્લીની ભિલોડા વિધાનસભા બેઠક પરથી IPS કેડરના અધિકારી પીસી બરંડાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે.આ દરમિયાન 3500 થી વધુ કાર્યકરો હાજર રહ્યા હતા અને રેલી કાઢીને ભિલોડા મામલતદાર કચેરી ખાતે જઇને ઉમેદવારી નોંધાવી હતી.જ્યાં સાંસદ હરિભાઇ ચૌધરી, દીપસિંહ રાઠોડ અને યુપીના વાહનવ્યવહાર મંત્રી મહેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા હતા.નોંધનીય છે કે છોટાઉદેપુરમાં આઇપીએસ તરીકે ફરજ બજાવતા પીસી બરંડાએ થોડાક દિવસ પહેલા અચાનક જ રાજીનામું આપ્યું હતુ.જે રાજીનામું સરકારે સ્વીકારી પણ લીધુ હતુ. ત્યારબાદ પીસી બરંડાએ રાજનિતીમાં ઝંપલાવીને સમાજ સેવા કરવાનું મન બનાવ્યું છે