વિદ્યાર્થીનીએ કરી લીધી આત્મહત્ય
- શું ઓનલાઈન અભ્યાસ અભિષાપ સાબિત થઇ રહ્યો છે ?
- ઓનલાઈન અભ્યાસ વિદ્યાર્થીઓ માટે જીવલેણ સાબિત થઇ રહ્યો છે ?
- સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીએ કર્યો આપઘાત
- પાંડેસરા વિસ્તારમાં વિદ્યાર્થીનીએ કરી આત્મહત્યા
- ઓનલાઈન અભ્યાસને લઈ ચિંતિત હતી વિદ્યાર્થીની
- પાંડેસરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
- વિદ્યાર્થીનીના મૃતદેહને પોલીસે પીએમ અર્થે ખસેડ્યો
- વિદ્યાર્થીનીનાં વ્યથિત પિતાનો શિવશંકર તિવારીનો વલોપાત
